Hymn No. 2108 | Date: 20-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-20
1989-11-20
1989-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14597
દેખાય છે જેવું જગમાં કદી કદી, એવું તો નથી રે હોતું
દેખાય છે જેવું જગમાં કદી કદી, એવું તો નથી રે હોતું રહ્યું છે ભર્યું અંદર શું, બહાર જલદી એ નથી રે આવતું અંતરની ઇચ્છા ઊછળી આવે, બહાર એ વિના પ્રદર્શન નથી થાતું અંતરના ઘમસાણ તો, શાંત ચહેરે દેખાવા નથી દેતું છળકપટે તો જીવનમાં આવરણ, ઓઢયા વિના નથી રહેતું દેખાતું ચોખ્ખું જળ પણ, કદી કદી ચોખ્ખું નથી હોતું પ્રેમના પ્રકાર તો છે ઘણા, સ્વાર્થ ઓઢયા વિના નથી રહેતું ઉપરના દેખાવો જોઈ ચાલે જગમાં, ઠગાયા વિના નથી રહેતું સંબંધોમાં જ્યાં ઊઠે અંચળા, ઘમસાણ જાગ્યા વિના નથી રહેતું અદૃશ્ય અંચળો પહેર્યો પ્રભુએ ભાવે, દૃષ્ટિમાં આવ્યા વિના નથી રહેતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dekhaay Chhe jevu jag maa kadi kadi, evu to nathi re hotum
rahyu Chhe bharyu Andara shum, Bahara jaladi e nathi re avatum
antarani ichchha uchhali ave, Bahara e veena pradarshana nathi thaatu
antarana ghamasana to, shant chahere dekhava nathi detum
chhalakapate to jivanamam Avarana, odhaya veena nathi rahetu
dekhatu chokhkhum jal pana, kadi kadi chokhkhum nathi hotum
prem na prakara to che ghana, swarth odhaya veena nathi rahetu
uparana dekhavo joi chale jagamala, thagaya veena jagya adhamana
rahetu adhamala , thagaya veena nathi rahetu bathyamala , thagaya veena nathi nathi rahetu bathyam , thagaya veena nathi rahetu rahetum, thagaya veena jagya nathi
rahetu bathyamya drishtimam aavya veena nathi rahetu
|
|