BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2111 | Date: 22-Nov-1989
   Text Size Increase Font Decrease Font

શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા

  Audio

Shiv Ma Toh Shakti Rahi Che, Shakti Ma Toh Shiv Samaayaa

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1989-11-22 1989-11-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14600 શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા
ભેદ હૈયાના જેના ના હટયા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વ્હારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડયા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી
https://www.youtube.com/watch?v=2fQBTCChs8Q
Gujarati Bhajan no. 2111 by Satguru Devendra Ghia - Kaka
શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા
ભેદ હૈયાના જેના ના હટયા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વ્હારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડયા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
śivamāṁ tō śakti rahī chē, śaktimāṁ tō śiva samāyā
bhēda haiyānā jēnā nā haṭayā, bhēdamāṁ rahyā ē bharamāyā
kalyāṇakārīmāṁ rahī chē śakti mōṭī, kalyāṇa vinā śakti khōṭī
jagamāṁ tō sadā ā dēkhāyuṁ, rahyā ēkabījāmāṁ saṁkalāī
śiva kahō kē śakti kahō, pharaka prabhumāṁ nava gaṇō
ēka jagakalyāṇanuṁ dhyāna dharatā, bījā laī śastrō vhārē caḍatā
hiṁsānī tō jyāṁ āṁdhī caḍī, satya, prēma, ahiṁsā prabōdhī
karmōmāṁ tō jagamāṁ kāṭa caḍayā, karmamāṁ tō jaganē vālyā
niḥspr̥hī nē kalyāṇakārī, śaktiē sēvā ēnī svīkārī
dhyānamāṁ rahyā sadā dhyānī, dhyānamāṁ dīdhī śakti sthāpī

શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયાશિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા
ભેદ હૈયાના જેના ના હટયા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વ્હારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડયા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી
1989-11-22https://i.ytimg.com/vi/2fQBTCChs8Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=2fQBTCChs8Q

First...21112112211321142115...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall