|     
    Hymn No.  5974 | Date:  01-Oct-1995
    
    રાખ્યું સંઘરી ઘણું ઘણું અંતરમાં, રાખી શકીશ સંઘરી એને તું ક્યાં સુધી  
    rākhyuṁ saṁgharī ghaṇuṁ ghaṇuṁ aṁtaramāṁ, rākhī śakīśa saṁgharī ēnē tuṁ kyāṁ sudhī
 જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding) 
                     1995-10-01
                     1995-10-01
                     1995-10-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1461
                     રાખ્યું સંઘરી ઘણું ઘણું અંતરમાં, રાખી શકીશ સંઘરી એને તું ક્યાં સુધી
                     રાખ્યું સંઘરી ઘણું ઘણું અંતરમાં, રાખી શકીશ સંઘરી એને તું ક્યાં સુધી
 જાશે વધતો ભાર એનો તો જ્યાં અંતરમાં, ખેંચી શકીશ એ ભાર તો તું ક્યાં સુધી
 
 હળવો ફૂલ થયા વિના, લૂંટી શકીશ ના આનંદ જીવનનો, ચાલવા દઈશ એ તું ક્યાં સુધી
 
 ક્યાં સુધી, ક્યાં સુધી, કર વિચાર તું આ જીવનમાં, કરી શકીશ જીવનમાં તું ક્યાં સુધી
 
 કરી જાશે ઊભી એ તો ચિંતા એની હૈયાંમાં, કરી શકીશ સહન એને તું ક્યાં સુધી
 
 સહનશક્તિને તો છે એની સીમા, રહેશે અકબંધ જીવનમાં એ તારી તો ક્યાં સુધી
 
 કરવા સંચય શક્તિની, ઝીલવી પડશે પ્રેમની ધારા, ઝીલી શકીશ તું એ ક્યાં સુધી
 
 ભાર કચડતો જાશે જ્યાં, હણશે તેજ તારું એમાં, હણવા દઈશ તેજ તારું ક્યાં સુધી
 
 મોકળા મને ભળવા ના દેશે એ તને, એકલવાયો રહીશ એમાં તો તું ક્યાં સુધી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    rākhyuṁ saṁgharī ghaṇuṁ ghaṇuṁ aṁtaramāṁ, rākhī śakīśa saṁgharī ēnē tuṁ kyāṁ sudhī
 jāśē vadhatō bhāra ēnō tō jyāṁ aṁtaramāṁ, khēṁcī śakīśa ē bhāra tō tuṁ kyāṁ sudhī
 
 halavō phūla thayā vinā, lūṁṭī śakīśa nā ānaṁda jīvananō, cālavā daīśa ē tuṁ kyāṁ sudhī
 
 kyāṁ sudhī, kyāṁ sudhī, kara vicāra tuṁ ā jīvanamāṁ, karī śakīśa jīvanamāṁ tuṁ kyāṁ sudhī
 
 karī jāśē ūbhī ē tō ciṁtā ēnī haiyāṁmāṁ, karī śakīśa sahana ēnē tuṁ kyāṁ sudhī
 
 sahanaśaktinē tō chē ēnī sīmā, rahēśē akabaṁdha jīvanamāṁ ē tārī tō kyāṁ sudhī
 
 karavā saṁcaya śaktinī, jhīlavī paḍaśē prēmanī dhārā, jhīlī śakīśa tuṁ ē kyāṁ sudhī
 
 bhāra kacaḍatō jāśē jyāṁ, haṇaśē tēja tāruṁ ēmāṁ, haṇavā daīśa tēja tāruṁ kyāṁ sudhī
 
 mōkalā manē bhalavā nā dēśē ē tanē, ēkalavāyō rahīśa ēmāṁ tō tuṁ kyāṁ sudhī
 |