BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2122 | Date: 02-Dec-1989
   Text Size Increase Font Decrease Font

શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે

  No Audio

Shu Jaani Vyaakhya Mukti Ni, Gungaan Kari Mukti Na, Mukti Ethi Shu Mali Re Jaashe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-02 1989-12-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14611 શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે
શું પાકશાસ્ત્ર વાંચી, કંઠસ્થ તો એને કરી, સ્વાદ પકવાનનો એથી શું મળી રે જાશે
બની તૃષાતુર જળથી, મૃગજળ પાછળ તો દોડી, પ્યાસ તૃષાની શું છિપાઈ જાશે
શું ત્યાગ પર કરી ભાષણો, સમર્થન એવું રે કરે, શું ત્યાગી જીવનમાં બની જવાશે
કરી હકીકત ભેગી સ્થાનની, હાથપગ ચલાવ્યા વિના, સ્થાને પહોંચી જવાશે
વૈર ને ક્રોધનો અગ્નિ હૈયે ભરી, વાત શાંતિની કરી, શાંતિ શું પામી જાશે
ભોજનનો થાળ તો છે સામે, ખાધા વિના ભૂખ શું સંતોષાઈ જાશે,
ચિત્તને ફરતું રાખી સદા, મનને ફરવા દઈ, સ્થિરતા શું મળી જાશે
ભૂલો સદા તો કરતા રહી, પશ્ચાતાપ કર્યાં વિના, માફી શું મળી જાશે
પ્રભુદર્શનની ઝંખના જાગ્યા વિના, મન પ્રભુમાં જોડયા વિના, દર્શન પ્રભુનાં શું જાશે
Gujarati Bhajan no. 2122 by Satguru Devendra Ghia - Kaka
શું જાણી વ્યાખ્યા મુક્તિની, ગુણગાન કરી મુક્તિનાં, મુક્તિ એથી શું મળી રે જાશે
શું પાકશાસ્ત્ર વાંચી, કંઠસ્થ તો એને કરી, સ્વાદ પકવાનનો એથી શું મળી રે જાશે
બની તૃષાતુર જળથી, મૃગજળ પાછળ તો દોડી, પ્યાસ તૃષાની શું છિપાઈ જાશે
શું ત્યાગ પર કરી ભાષણો, સમર્થન એવું રે કરે, શું ત્યાગી જીવનમાં બની જવાશે
કરી હકીકત ભેગી સ્થાનની, હાથપગ ચલાવ્યા વિના, સ્થાને પહોંચી જવાશે
વૈર ને ક્રોધનો અગ્નિ હૈયે ભરી, વાત શાંતિની કરી, શાંતિ શું પામી જાશે
ભોજનનો થાળ તો છે સામે, ખાધા વિના ભૂખ શું સંતોષાઈ જાશે,
ચિત્તને ફરતું રાખી સદા, મનને ફરવા દઈ, સ્થિરતા શું મળી જાશે
ભૂલો સદા તો કરતા રહી, પશ્ચાતાપ કર્યાં વિના, માફી શું મળી જાશે
પ્રભુદર્શનની ઝંખના જાગ્યા વિના, મન પ્રભુમાં જોડયા વિના, દર્શન પ્રભુનાં શું જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
shu jaani vyakhya muktini, gungaan kari muktinam, mukti ethi shu mali re jaashe
shu pakashastra vanchi, kanthastha to ene kari, swadh pakavanano ethi shu mali re jaashe
bani trishatura jalathashi, nrigajhipa paachal to dodishi, nrigajhip paachal to
dodish , samarthana evu re kare, shu tyagi jivanamam bani javashe
kari hakikata bhegi sthanani, hathapaga chalavya vina, sthane pahonchi javashe
vair ne krodh no agni haiye bhari, vaat shantini kari, shanti shu pami jaashe
bhari , vaat shantini kari, shanti shu pami, shanthoshea, the same, kanthosha chana thala jaashe ,
chittane phartu rakhi sada, mann ne pharava dai, sthirata shu mali jaashe
bhulo saad to karta rahi, pashchatap karya vina, maaphi shu mali jaashe
prabhudarshanani jankhana jagya vina, mann prabhu maa jodaya vina, darshan prabhunam shu jaashe

First...21212122212321242125...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall