Hymn No. 2150 | Date: 16-Dec-1989
|
|
Text Size |
 |
 |
ભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તને
Bhaju 'Maa', Bhaju 'Maa', Bhaju 'Maa', Bhaju 'Maa', Tane Bhaju 'Maa'
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-12-16
1989-12-16
1989-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14639
ભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તને
ભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તને અટવાયો અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને પાપે ને અહમે તે ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને
https://www.youtube.com/watch?v=zLxJNtelhiA
Satguru Shri Devendra Ghia (Kaka)
ભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તને અટવાયો અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને પાપે ને અહમે તે ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhajum `ma ', bhajum ma, bhajum` ma' tane, bhajum `ma 'tane
atavayo akalayo to khub sansare, leje sambhali re mane
pape ne ahame te khub dubyo, leje ugaari to mane
karu khotum, karu re khub have bhulo, leje sudhari re mane
karme to kudo, bhave chu adhuro, sthir bhavomam karo re mane
sansare maya maa to chu khub lepayo, have nirlepa karo re mane
gane sansar mane nano ke moto, taari paase balak banava do mane
chu nanum , kripapatra taaro banavo mane
nathi paase kai mari, che badhu paase tari, khyala yaad rakhavo mane
nikata che sahuni paase tu jyare, thava de eno anubhava to mane
ભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તનેભજું `મા', ભજું મા, ભજું `મા' તને, ભજું `મા' તને અટવાયો અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને પાપે ને અહમે તે ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને1989-12-16https://i.ytimg.com/vi/zLxJNtelhiA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zLxJNtelhiA
|