Hymn No. 2163 | Date: 22-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-22
1989-12-22
1989-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14652
હિંમત તો છે જેના હાથમાં, છે સફળતા તો એના સાથમાં
હિંમત તો છે જેના હાથમાં, છે સફળતા તો એના સાથમાં ધીરજ તો છે જેના હાથમાં, છે યશ તો એના સાથમાં સત્ય તો છે જેના હાથમાં, છે કલ્યાણ તો એના સાથમાં વિચાર તો છે જેના હાથમાં, છે જગ તો એના સાથમાં વીરતા તો છે જેના હાથમાં, છે જીત તો એના સાથમાં મન તો છે જેના હાથમાં, છે મુક્તિ તો એના સાથમાં શ્રદ્ધા તો છે જેના હાથમાં, છે પ્રભુ તો એના પાસમાં પ્રેમ તો છે જેના હાથમાં, છે જગ તો એના પાસમાં
https://www.youtube.com/watch?v=7YxM9ktjsM4
Satguru Shri Devendra Ghia (Kaka)
હિંમત તો છે જેના હાથમાં, છે સફળતા તો એના સાથમાં ધીરજ તો છે જેના હાથમાં, છે યશ તો એના સાથમાં સત્ય તો છે જેના હાથમાં, છે કલ્યાણ તો એના સાથમાં વિચાર તો છે જેના હાથમાં, છે જગ તો એના સાથમાં વીરતા તો છે જેના હાથમાં, છે જીત તો એના સાથમાં મન તો છે જેના હાથમાં, છે મુક્તિ તો એના સાથમાં શ્રદ્ધા તો છે જેના હાથમાં, છે પ્રભુ તો એના પાસમાં પ્રેમ તો છે જેના હાથમાં, છે જગ તો એના પાસમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
himmata to che jena hathamam, che saphalata to ena sathamam
dhiraja to che jena hathamam, che yasha to ena sathamam
satya to che jena hathamam, che kalyan to ena sathamam
vichaar to che jena hathamam, che jaag to ena sathamamena
virata to, che jita to ena sathamam
mann to che jena hathamam, che mukti to ena sathamam
shraddha to che jena hathamam, che prabhu to ena pasamam
prem to che jena hathamam, che jaag to ena pasamam
|
|