Hymn No. 2164 | Date: 22-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-22
1989-12-22
1989-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14653
આ વિશ્વરચનામાં, રાખી છે કર્તાએ સહુની સરખી ભાગીદારી
આ વિશ્વરચનામાં, રાખી છે કર્તાએ સહુની સરખી ભાગીદારી રાખ્યા મસ્ત સહુને સહુની મસ્તીમાં, પડશે નિભાવવી સહુએ જવાબદારી નથી કોઈ નાના કે મોટા, છે એને તો સહુએ રે સરખા જાણે છે એ તો સહુને, પૂછયા નથી કદી કોઈને એણે પત્તા મૂક્યો જીવ સહુમાં તો સરખો, દેખાયે ભલે એ નાનો કે મોટો કરવી પડશે અદા તો સહુએ, સોંપાઈ છે જેવી જેને જવાબદારી નાનામોટા રહ્યા સહુએ બંધાયા, દોર ના એના તો દેખાયા મજબૂત રહ્યા છે એવા બંધાઈ, ગયા ભૂલી એની જવાબદારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a vishvarachanamam, rakhi che kartae sahuni sarakhi bhagidari
rakhya masta sahune sahuni mastimam, padashe nibhavavi sahue javabadari
nathi koi nana ke mota, che ene to sahue re sarakha
jaane che sahum sahune, puchhaya de nathi
santa ko bhale e nano ke moto
karvi padashe ada to sahue, sompai che jevi those javabadari
nanamota rahya sahue bandhaya, dora na ena to dekhaay
majboot rahya che eva bandhai, gaya bhuli eni javabadari
|
|