Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2165 | Date: 23-Dec-1989
ઊડી-ઊડી પંખી ફરે રે પાછાં, આખર તો પોતપોતાના માળામાં
Ūḍī-ūḍī paṁkhī pharē rē pāchāṁ, ākhara tō pōtapōtānā mālāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2165 | Date: 23-Dec-1989

ઊડી-ઊડી પંખી ફરે રે પાછાં, આખર તો પોતપોતાના માળામાં

  No Audio

ūḍī-ūḍī paṁkhī pharē rē pāchāṁ, ākhara tō pōtapōtānā mālāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-23 1989-12-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14654 ઊડી-ઊડી પંખી ફરે રે પાછાં, આખર તો પોતપોતાના માળામાં ઊડી-ઊડી પંખી ફરે રે પાછાં, આખર તો પોતપોતાના માળામાં

મળે આરામ આખર તો સહુ-સહુને રે, પોતપોતાના ધામમાં

વહેતી સરિતા તો ધસતી જાયે, ભેટવા સાગરને તો પ્યારમાં

સંસાર સુખ તો તારાં ભૂલી જાય, માન વિનાના તો પ્યારમાં

વિકરાળ પશુનાં પગલાં ઘેર પાછાં ફરે, સદા કુટુંબના પ્યારમાં

મહેલનાં મિષ્ટાન્ન ભી તો ફિક્કાં લાગે, ખુદની ઝૂંપડીના પ્યારમાં

ઊગી તો ક્ષિતિજે, સૂર્ય ભી તો ઢળી જાશે, આખર તો ક્ષિતિજમાં

ધરતી પર તો જે-જે જન્મ્યા, આખર પામશે આરામ એ તો ધરતીમાં

ફરે મનડું તો બધે ફરે, ફરશે પાછું આખર તો એ પોતામાં

પડ્યો છે આતમ જ્યાં વિખૂટો પ્રભુથી, મેળવશે આરામ તો એ પ્રભુમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūḍī-ūḍī paṁkhī pharē rē pāchāṁ, ākhara tō pōtapōtānā mālāmāṁ

malē ārāma ākhara tō sahu-sahunē rē, pōtapōtānā dhāmamāṁ

vahētī saritā tō dhasatī jāyē, bhēṭavā sāgaranē tō pyāramāṁ

saṁsāra sukha tō tārāṁ bhūlī jāya, māna vinānā tō pyāramāṁ

vikarāla paśunāṁ pagalāṁ ghēra pāchāṁ pharē, sadā kuṭuṁbanā pyāramāṁ

mahēlanāṁ miṣṭānna bhī tō phikkāṁ lāgē, khudanī jhūṁpaḍīnā pyāramāṁ

ūgī tō kṣitijē, sūrya bhī tō ḍhalī jāśē, ākhara tō kṣitijamāṁ

dharatī para tō jē-jē janmyā, ākhara pāmaśē ārāma ē tō dharatīmāṁ

pharē manaḍuṁ tō badhē pharē, pharaśē pāchuṁ ākhara tō ē pōtāmāṁ

paḍyō chē ātama jyāṁ vikhūṭō prabhuthī, mēlavaśē ārāma tō ē prabhumāṁ
Scan Image

Gujarati Bhajan no. 2165 by Satguru Devendra Ghia - Kaka
First...216421652166...Last