Hymn No. 2167 | Date: 23-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-23
1989-12-23
1989-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14656
રાખે છે સતત નજર, જગ પર કર્તા તો જ્યારે
રાખે છે સતત નજર, જગ પર કર્તા તો જ્યારે નજર બહાર તો એની ના કાંઈ તો રહેશે મૂકી વિશ્વાસ તો તુજમાં, મોકલ્યો જગમાં માનવ બનાવીને દેજે બદલો વિશ્વાસનો વિશ્વાસથી, રહી કર્તામાં પૂર્ણ વિશ્વાસે શું સાચું કે ખોટું, નથી છૂપું રહેવાનું, નજર બહાર નથી બનવાનું કરીશ કોશિશ છૂપું રાખવા એનાથી, છેતરાઈશ એમાં તું ના દેખાવા છતાં દેખ્યા ત્યારથી, છે વિશ્વાસ લાયક એ તો વધુ મૂકી એક વાર પૂર્ણ વિશ્વાસ એમાં, અનુભવ લે એનો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhe che satata najara, jaag paar karta to jyare
najar bahaar to eni na kai to raheshe
muki vishvas to tujamam, mokalyo jag maa manav banavine
deje badalo vishvasano vishvasathi, rahi kartamheavanam purna
vishvase shu nu
kevanum koshish chhupum rakhava enathi, chhetaraisha ema tu
na dekhava chhata dekhya tyarathi, che vishvas layaka e to vadhu
muki ek vaar purna vishvas emam, anubhava le eno tu
|
|