Hymn No. 2205 | Date: 05-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-05
1990-01-05
1990-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14694
વાતથી મળે આનંદ ભલે, હશે એ તો કાંઈ જુદો
વાતથી મળે આનંદ ભલે, હશે એ તો કાંઈ જુદો અનુભવનો આનંદ તો હશે, એ તો કાંઈ જુદો બન્યા તન્મય તો જ્યાં, વ્હેશે આનંદ ત્યાંથી જુદો ખોયું ભાન ભક્તિમાં, મળશે આનંદ ત્યાંથી જુદો સફળતાનો આનંદ ભી છે, છે આનંદ એ ભી તો જુદો વિખૂટાના મિલનનો આનંદ, ભી તો છે રે જુદો કાંઈક મેળવ્યાનો આનંદ હૈયામાં, રહે ભી તો જુદો સંતોષ વ્યાપે જ્યાં હૈયે, છે આનંદ એ ભી તો જુદો કંઈક જાણ્યાનો મળે આનંદ, છે એ ભી તો જુદો મળતાં દર્શન તો પ્રભુનાં, છે આનંદ તો એક અનેરો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vatathi male aanand bhale, hashe e to kai judo
anubhavano aanand to hashe, e to kai judo
banya tanmay to jyam, vheshe aanand tyathi judo
khoyum bhaan bhaktimam, malashe aanand tyathi judo
saphalatano an to judanda bhi chhe,
che aanand , bhi to che re judo
kaik melavyano aanand haiyamam, rahe bhi to judo
santosha vyape jya haiye, che aanand e bhi to judo
kaik janyano male ananda, che e bhi to judo
malta darshan to prabhunam, che aanand to ek anero
|
|