Hymn No. 2207 | Date: 06-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-06
1990-01-06
1990-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14696
નામ છે મોટું જગમાં તારું રે `મા', નથી મોટું જગમાં બીજું રે કાંઈ
નામ છે મોટું જગમાં તારું રે `મા', નથી મોટું જગમાં બીજું રે કાંઈ બનાવી દે એ તો વામનને વિરાટ, આવે ના એની તોલે બીજું રે કાંઈ નામમાં તો જ્યાં પ્રેમ ભળ્યો, નથી સુધારસ એના જેવો બીજો રે કાંઈ કાપે એ તો બંધન જગનાં, નથી એના જેવું શસ્ત્ર બીજું રે કાંઈ સુખ છે સ્વર્ગનું એમાં રે સાચું, નથી એના જેવું સુખ બીજું રે કાંઈ પાપને ભી એ તો હરાવે, નથી એના જેવું ઉત્તમ બીજું રે કાંઈ સુખદુઃખ જગનાં એ તો ભુલાવે, નથી એના જેવું ઔષધ બીજું રે કાંઈ આનંદ-ઉલ્લાસ હૈયે એ તો ફેલાવે, નથી એના જેવું રસાયણ બીજું રે કાંઈ આંતરકલહ પર જીત એ તો અપાવે, નથી એના જેવું શક્તિશાળી બીજું રે કાંઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
naam che motum jag maa taaru re `ma ', nathi motum jag maa biju re kai
banavi de e to vamanane virata, aave na eni tole biju re kai
namamam to jya prem bhalyo, nathi sudharasa ena jevo bijo re kai
kape e to bandhan jaganam, nathi jaganam ena jevu shastra biju re kai
sukh che svarganum ema re sachum, nathi ena jevu sukh biju re kai
papane bhi e to harave, nathi ena jevu uttama biju re kai
sukh dukh jaganam e to bhulave, nathi ena
hevanda e to phelave, nathi ena jevu rasayana biju re kai
antarakalaha paar jita e to apave, nathi ena jevu shaktishali biju re kai
|
|