Hymn No. 2214 | Date: 08-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-08
1990-01-08
1990-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14703
દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી
દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી ભુલાવે છે સ્વપ્ન તો જાગૃતિ મારી, આવવા નથી દેતી સ્વપ્ન તો જાગૃતિ સૃષ્ટિ સૃષ્ટિમાં તન્મય થાતાં, ભુલાય છે ત્યાં સૃષ્ટિ બીજી તોય હૈયે જાગી જાય છે, આ સૃષ્ટિ સાચી કે તે સૃષ્ટિ વસ્યો છે તો પ્રભુ બંને સૃષ્ટિમાં, માનવા મન તૈયાર નથી એ ખોટી એક આવતા ભાગે બીજું, ચાલે છે તો બંનેની સંતાકૂકડી કદી લાગે એક પ્રિય, કદી બીજી, જોર કરે જ્યાં જેવી મનોવૃત્તિ - તોય... લાગી પ્રિય જ્યારે જે જે, ચાહે નહીં તો જાવાને રે ત્યાંથી ભૂલી જવાશે ત્યારે, એક તો શું સ્વપ્ન કે શું જાગૃતિ રચ્યાપચ્યા રહેવા એક સૃષ્ટિમાં, પડશે ત્યાગવી એક યા બીજી - તોય...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dekhaay che je tu same, che e tu sachi, dekhaay che je sthane, che tu e sachi
bhulave che svapna to jagriti mari, avava nathi deti svapna to jagriti
srishti srishti maa tanmay thatam, bhulaya a che tya srish
hti bhei srishti sachi ke te srishti
vasyo Chhe to prabhu spells srishtimam, manav mann taiyaar nathi e Khoti
ek aavata bhage bijum, chale Chhe to banneni santakukadi
kadi location ek priya, kadi biji, jora kare jya jevi manovritti - toya ...
laagi priya jyare ever je, chahe nahi to javane re tyathi
bhuli javashe tyare, ek to shu svapna ke shu jagriti
rachyapachya raheva ek srishtimam, padashe tyagavi ek ya biji - toya ...
|