Hymn No. 2219 | Date: 10-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-10
1990-01-10
1990-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14708
છીએ જગમાં તો સહુ સંતાન શક્તિના રે, બન્યા કોઈ સશક્ત કે અશક્ત રે
છીએ જગમાં તો સહુ સંતાન શક્તિના રે, બન્યા કોઈ સશક્ત કે અશક્ત રે જોડાયું મન જેનું જેવું જેમાં રે, બન્યા તેવા સશક્ત કે અશક્ત રે અજ્ઞાન છવાઈ ગયું જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો અશક્ત રે અભિમાને કીધો કબ્જો હૈયાનો રે, બન્યા ત્યાં તો અશક્ત રે અહં ભરાયો જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો અશક્ત રે અસત્યનો લીધો સહારો જીવનમાં રે, બન્યા ત્યાં તો અશક્ત રે સદ્ગુણ ભરાયા જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો સશક્ત રે સદ્વિચારો છવાયા જ્યાં બુદ્ધિમાં રે, બન્યા ત્યાં તો સશક્ત રે સદ્ભાવ છવાયા જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો સશક્ત રે સત્ય પર રહ્યા જ્યાં ચાલતા રે, બન્યા ત્યાં તો સશક્ત રે થતું ગયું જ્યાં મન લીન એમાં, રહ્યા તેવા સશક્ત કે અશક્ત રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhie jag maa to sahu santana shaktina re, banya koi sashakta ke ashakta re
jodayum mann jenum jevu jemam re, banya teva sashakta ke ashakta re
ajnan chhavai gayu jya haiye re, banya tya to ashakty re, banya tya to ashakty re,
abhimane kidho kabjo, haktai re
aham bharayo jya haiye re, banya tya to ashakta re
asatyano lidho saharo jivanamam re, banya tya to ashakta re
sadgun bharaya jya haiye re, banya tya to sashakta re
sadvicharo chhavaya jya buddhi maa re, basha havai re,
banya tya reed banya tya to sashakta re
satya paar rahya jya chalata re, banya tya to sashakta re
thaatu gayu jya mann leen emam, rahya teva sashakta ke ashakta re
|
|