BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2223 | Date: 13-Jan-1990
   Text Size Increase Font Decrease Font

ઠરે જ્યાં હૈયું તો તારું, મન માને જ્યાં તારું, ઋણાનુબંધ એને જાણજે

  No Audio

Thare Jyaa Haiyu To Taaru, Man Mane Jyaa Taaru, Runaanubandh Ene Jaanje

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-01-13 1990-01-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14712 ઠરે જ્યાં હૈયું તો તારું, મન માને જ્યાં તારું, ઋણાનુબંધ એને જાણજે ઠરે જ્યાં હૈયું તો તારું, મન માને જ્યાં તારું, ઋણાનુબંધ એને જાણજે
મળે જ્યાં હૈયે શાંતિ, હોય ભલે ઝૂંપડી, મહેલ એને તું સમજી જાજે
લાગે જે માણસ આપણું, વાણી વર્તન ભી હોય પ્રેમભર્ય઼ું
સુખદુઃખે જે આવી ઊભું, એને તારું તો તું જાણજે
મળતાં જ્યાં મ્હોં મચકાયું, આવકારમાં ઠંડું દિલ છે ભર્ય઼ું
વાણી, વર્તન તો કડવાશભર્ય઼ું, દુશ્મનથી અદકા જાણી લેજે
આંખથી પ્રેમ રહે જ્યાં વહ્યું વહ્યું, સત્કારમાં છે મીઠાશ ભર્ય઼ું ભર્ય઼ું
મળવા હૈયું જેને ઊછળી રહ્યું, એને તો તું તારા જાણી લેજે
વર્તન દંભથી જેનું દૂર રહ્યું, સદા ભલું તો તારું કરતું રહ્યું
વ્હાલભર્ય઼ું તેજ મુખ પર રહે છવાયું, એને તો તું તારા જાણી લેજે
Gujarati Bhajan no. 2223 by Satguru Devendra Ghia - Kaka
ઠરે જ્યાં હૈયું તો તારું, મન માને જ્યાં તારું, ઋણાનુબંધ એને જાણજે
મળે જ્યાં હૈયે શાંતિ, હોય ભલે ઝૂંપડી, મહેલ એને તું સમજી જાજે
લાગે જે માણસ આપણું, વાણી વર્તન ભી હોય પ્રેમભર્ય઼ું
સુખદુઃખે જે આવી ઊભું, એને તારું તો તું જાણજે
મળતાં જ્યાં મ્હોં મચકાયું, આવકારમાં ઠંડું દિલ છે ભર્ય઼ું
વાણી, વર્તન તો કડવાશભર્ય઼ું, દુશ્મનથી અદકા જાણી લેજે
આંખથી પ્રેમ રહે જ્યાં વહ્યું વહ્યું, સત્કારમાં છે મીઠાશ ભર્ય઼ું ભર્ય઼ું
મળવા હૈયું જેને ઊછળી રહ્યું, એને તો તું તારા જાણી લેજે
વર્તન દંભથી જેનું દૂર રહ્યું, સદા ભલું તો તારું કરતું રહ્યું
વ્હાલભર્ય઼ું તેજ મુખ પર રહે છવાયું, એને તો તું તારા જાણી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thare jya haiyu to tarum, mann mane jya tarum, rinanubandha ene janaje
male jya haiye shanti, hoy bhale jumpadi, mahela ene tu samaji jaje
laage je manasa apanum, vani vartana bhi hoy premabharya
tum, jyana
tarubharya um sukhadje Nhom machakayum, avakaramam thandum dila Chhe bharya ઼ to
vani, vartana to kadavashabharya ઼ order dushmanathi ADAKA jaani leje
aankh thi prem rahe jya vahyum vahyum, satkaramam Chhe mithasha bharya ઼ to bharya ઼ to
Malava haiyu those uchhali rahyum, ene to tu taara jaani leje
vartana dambh thi jenum dur rahyum, saad bhalum to taaru kartu rahyu
vhalabharya ઼ um tej mukh paar rahe chhavayum, ene to tu taara jaani leje

First...22212222222322242225...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall