1990-01-15
1990-01-15
1990-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14716
છે આંખ તારી રે માડી તો એવી, ગયો દિલ એમાં મારું હું તો હારી
છે આંખ તારી રે માડી તો એવી, ગયો દિલ એમાં મારું હું તો હારી
થઈ શું ભૂલ એમાં તો માડી રે મારી (2)
છું બાળ હું તો તારો રે માડી, રહ્યો છું તને તો પોકારી - થઈ...
છું પાપી ને વળી અહંકારી, છે તું તો પતિતપાવની રે માડી - થઈ...
છે તું તો સાચી રે માડી, માની તને તો સર્વવ્યાપી - થઈ...
છે તું તો પરમકૃપાળી, કૃપા એવી મેં તો તારી માગી - થઈ...
છે તું તો હિતકારી રે માડી, છે તારી રક્ષણની તો જવાબદારી - થઈ...
છે તું તો વિરાટ ને વિશ્વવ્યાપી, સંકુચિતતાથી શક્યો ના તને સમાવી - થઈ...
છીએ અમે પામર તો નરનારી, છે તું તો નારાયણી - થઈ...
છે તું તો દીનદયાળી, તારી દયા અમે સદા તો યાચી - થઈ...
છે તું તો સર્વજ્ઞ ને સ્થાયી, છીએ અમે તો મૂઢ અજ્ઞાની - થઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē āṁkha tārī rē māḍī tō ēvī, gayō dila ēmāṁ māruṁ huṁ tō hārī
thaī śuṁ bhūla ēmāṁ tō māḍī rē mārī (2)
chuṁ bāla huṁ tō tārō rē māḍī, rahyō chuṁ tanē tō pōkārī - thaī...
chuṁ pāpī nē valī ahaṁkārī, chē tuṁ tō patitapāvanī rē māḍī - thaī...
chē tuṁ tō sācī rē māḍī, mānī tanē tō sarvavyāpī - thaī...
chē tuṁ tō paramakr̥pālī, kr̥pā ēvī mēṁ tō tārī māgī - thaī...
chē tuṁ tō hitakārī rē māḍī, chē tārī rakṣaṇanī tō javābadārī - thaī...
chē tuṁ tō virāṭa nē viśvavyāpī, saṁkucitatāthī śakyō nā tanē samāvī - thaī...
chīē amē pāmara tō naranārī, chē tuṁ tō nārāyaṇī - thaī...
chē tuṁ tō dīnadayālī, tārī dayā amē sadā tō yācī - thaī...
chē tuṁ tō sarvajña nē sthāyī, chīē amē tō mūḍha ajñānī - thaī...
|
|