Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2230 | Date: 18-Jan-1990
મને તો સદા, મારાથી જ પ્યાર રહ્યો છે (2)
Manē tō sadā, mārāthī ja pyāra rahyō chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2230 | Date: 18-Jan-1990

મને તો સદા, મારાથી જ પ્યાર રહ્યો છે (2)

  Audio

manē tō sadā, mārāthī ja pyāra rahyō chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-01-18 1990-01-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14719 મને તો સદા, મારાથી જ પ્યાર રહ્યો છે (2) મને તો સદા, મારાથી જ પ્યાર રહ્યો છે (2)

કરું ભલે પ્યાર તને રે પ્રભુ, ગંધ સ્વાર્થની એમાં રહી છે

નથી ભૂલી શકતો અસ્તિત્વ મારું, બનવા એ તો બને છે

સહી નથી શકતો અસ્તિત્વનો નાશ મારો, મેળાપ અટકાવે છે

સમજું છું ભળવું છે તુજમાં, મારા નાશનો ડર મને સતાવે છે

રહું છું વ્યસ્ત મુજમાં, છું અંશ તારો, મને એ તો ભુલાવે છે

આશા-નિરાશા જાગી મુજમાં, મુજમાં વિલીન એ થાય છે

કરું છું કોશિશ જાણવા મુજને, બંને સાથે ના થાય છે

છે પ્યાર મુજને મુજથી એટલો, અન્ય ત્યાં વીસરાઈ જાય છે

છે લાચારી મારી આ પ્રભુ, શું લાચારી મારી તને સમજાય છે
https://www.youtube.com/watch?v=4Brv9AqJOPg
View Original Increase Font Decrease Font

મને તો સદા, મારાથી જ પ્યાર રહ્યો છે (2)

કરું ભલે પ્યાર તને રે પ્રભુ, ગંધ સ્વાર્થની એમાં રહી છે

નથી ભૂલી શકતો અસ્તિત્વ મારું, બનવા એ તો બને છે

સહી નથી શકતો અસ્તિત્વનો નાશ મારો, મેળાપ અટકાવે છે

સમજું છું ભળવું છે તુજમાં, મારા નાશનો ડર મને સતાવે છે

રહું છું વ્યસ્ત મુજમાં, છું અંશ તારો, મને એ તો ભુલાવે છે

આશા-નિરાશા જાગી મુજમાં, મુજમાં વિલીન એ થાય છે

કરું છું કોશિશ જાણવા મુજને, બંને સાથે ના થાય છે

છે પ્યાર મુજને મુજથી એટલો, અન્ય ત્યાં વીસરાઈ જાય છે

છે લાચારી મારી આ પ્રભુ, શું લાચારી મારી તને સમજાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē tō sadā, mārāthī ja pyāra rahyō chē (2)

karuṁ bhalē pyāra tanē rē prabhu, gaṁdha svārthanī ēmāṁ rahī chē

nathī bhūlī śakatō astitva māruṁ, banavā ē tō banē chē

sahī nathī śakatō astitvanō nāśa mārō, mēlāpa aṭakāvē chē

samajuṁ chuṁ bhalavuṁ chē tujamāṁ, mārā nāśanō ḍara manē satāvē chē

rahuṁ chuṁ vyasta mujamāṁ, chuṁ aṁśa tārō, manē ē tō bhulāvē chē

āśā-nirāśā jāgī mujamāṁ, mujamāṁ vilīna ē thāya chē

karuṁ chuṁ kōśiśa jāṇavā mujanē, baṁnē sāthē nā thāya chē

chē pyāra mujanē mujathī ēṭalō, anya tyāṁ vīsarāī jāya chē

chē lācārī mārī ā prabhu, śuṁ lācārī mārī tanē samajāya chē
Scan Image

Gujarati Bhajan no. 2230 by Satguru Devendra Ghia - Kaka

First...223022312232...Last