Hymn No. 2281 | Date: 11-Feb-1990
|
|
Text Size |
 |
 |
પ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છે
Prabhu Prabhu Karta Karta, Prabhumay Toh Maare Thavu Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14770
પ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છે
પ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છે અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે આનંદે ન્હાવું છે લે છે સંભાળ, સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે અનહદ એના પ્રેમે ન્હાઈ, અનહદ આનંદે તો રહેવું છે નિત્ય સ્મરણ એનું કરતા કરતા, એનામય તો થાવું છે વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે એના ગુણલાં ગાતાં ગાતાં, એના ગુણમય મારે થાવું છે નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે
https://www.youtube.com/watch?v=9qAv4YLHufc
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છે અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે આનંદે ન્હાવું છે લે છે સંભાળ, સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે અનહદ એના પ્રેમે ન્હાઈ, અનહદ આનંદે તો રહેવું છે નિત્ય સ્મરણ એનું કરતા કરતા, એનામય તો થાવું છે વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે એના ગુણલાં ગાતાં ગાતાં, એના ગુણમય મારે થાવું છે નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu, prabhu karta karata, prabhumaya to maare thavu che
anahada upakari eva prabhuna, anande anande nhavum che
le che sambhala, saad e to mari, yaad saad e rakhavum che
anahada ena preme nhai, anahada anande to rahevu karana
en nhai enamaya to thavu che
vaheta jivanamam haar raas che ena, ena rasamaya to thavu che
haiye ena bhavo bharine, ena bhavamaya to maare thavu che
lakshyamam saad to ene rakhi, ena lakshyamam, ena lakshyamam saad rahevu enamarhe
en thajum chahevum chajame, gatarhe gunare, naja
gatale saad to rakhi, najar maa eni saad rahevu che
પ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છેપ્રભુ, પ્રભુ કરતા કરતા, પ્રભુમય તો મારે થાવું છે અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે આનંદે ન્હાવું છે લે છે સંભાળ, સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે અનહદ એના પ્રેમે ન્હાઈ, અનહદ આનંદે તો રહેવું છે નિત્ય સ્મરણ એનું કરતા કરતા, એનામય તો થાવું છે વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે એના ગુણલાં ગાતાં ગાતાં, એના ગુણમય મારે થાવું છે નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે1990-02-11https://i.ytimg.com/vi/9qAv4YLHufc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9qAv4YLHufc
|