BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2284 | Date: 14-Feb-1990
   Text Size Increase Font Decrease Font

ભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી

  Audio

Bhari Bhari Teh Pyaar Didho Re Maadi, Haiyu Toi Maaru Bharaatu Nathi

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-02-14 1990-02-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14773 ભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી ભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી
કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપૂંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી
https://www.youtube.com/watch?v=FhrqyKejmQQ
Gujarati Bhajan no. 2284 by Satguru Devendra Ghia - Kaka
ભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી
કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપૂંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhari bhari te pyaar didho re maadi, haiyu toya maaru bharaatu nathi
karti rahi yaad saad tu amane, yaad etali taari kari shakata nathi
shvase shvase samipa che re maadi, sannidhya taaru toya toya sadhi shakatum
nathi bhave bhavo sadhi shakatum nathi bhave bhave tu bhada nathi
kari kripa dhoye tu paap amaram, pag papamanthi amara pachha pharata nathi
munjavi de che taari maya maa evi, mati amari chalati nathi
ichchhaoni karave langar haiye ubhi, langar e to chhutati nathi
rahe chalyo jau chu re
mhothe tejapunja re maadi, andhakaar have to sahan thaato nathi
kripalu che tu to maari re maadi, taari kripa veena biji khevana nathi

ભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથીભરી ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી
કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપૂંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી
1990-02-14https://i.ytimg.com/vi/FhrqyKejmQQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FhrqyKejmQQ

First...22812282228322842285...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall