Hymn No. 2314 | Date: 27-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-27
1990-02-27
1990-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14803
છું અલ્પમતિ એવો હું તો તારો બાળ, લેજે માડી મારી સદા સંભાળ
છું અલ્પમતિ એવો હું તો તારો બાળ, લેજે માડી મારી સદા સંભાળ છે તારા તો અગણિત મુજ પર ઉપકાર, ગણતા ના આવે એનો પાર કરે છે માયા તો ઊભી સદા જંજાળ, પગલાં લેજે મારાં એમાં તો સંભાળ ભર્યા છે અજ્ઞાન તિમિર હૈયે પારાવાર, તારાં તેજ કિરણોનો પથરાવ છું અશક્ત એવો હું તો તારો બાળ, તારી શક્તિનું બિંદુ તો પીવરાવ છે વિરાટ તું, તારી વ્યાપકતાનો વિસ્તાર, મારી નજરમાં એ થોડું તો અપાવ જોજે માયાના ચળકાટમાં ના ખેંચાઉં, કરજે સદા એમાંથી મારો તો બચાવ કર્મ ના જાણું સાચાં કે ખોટાં, છું હું એના જ્ઞાનથી તો અજ્ઞાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu alpamati evo hu to taaro bala, leje maadi maari saad sambhala
che taara to aganita mujh paar upakara, ganata na aave eno paar
kare che maya to ubhi saad janjala, pagala leje maram ema to sambhala
bharya che ajnan timara haar patharava
chu ashakta evo hu to taaro bala, taari shaktinum bindu to pivarava
che virata tum, taari vyapakatano vistara, maari najar maa e thodu to aapava
joje mayana chalakata maa na khenchaum, karje saad ema thi maaro to bachva saacha
karma keum na jhotama, sachhava karma na jhotama jnanathi to ajnan
|
|