Hymn No. 2332 | Date: 07-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-07
1990-03-07
1990-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14821
લોભે લોભે તો જગમાં, સહુ કોઈ કર્મો તો કરે
લોભે લોભે તો જગમાં, સહુ કોઈ કર્મો તો કરે સંયમ કાજે તો જગમાં રે, તપસ્વીઓ તો તપ તપે દિનના સૂર્યપ્રકાશ કાજે રે, અંધારં રાત્રિના સહુ સહન કરે ભક્તો પ્રભુદર્શન કાજે રે, ભક્તિમાં તો લીન બને પ્રભુને રાજી કરવા કાજે રે, જગમાં કંઈક તો સેવા કરે આત્મદર્શન કાજે રે જગમાં, જ્ઞાનીઓ કોશિશ કરે પ્રભુના સ્મરણમાં લીન બની રે, મનડું સ્થિર કરે બચવા પાપમાંથી રે, માનવ જીવનમાં તો પુણ્ય કરે છે ફળની આશા તો સહુને હૈયે ઊંડી, પુણ્ય કર્મ કરે નિર્મળ નિર્લોભી હૈયે કર્મ કરે, તો પ્રભુ એનાથી દૂર ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lobhe lobhe to jagamam, sahu koi karmo to kare
sanyam kaaje to jag maa re, tapasvio to taap tape
dinana suryaprakasha kaaje re, andharam ratrina sahu sahan kare
bhakto prabhudarshana kaaje re, bhakt
raji seventeen kaaje kaje prabhune re, karabhune java
atmadarshana kaaje re jagamam, jnanio koshish kare
prabhu na smaran maa leen bani re, manadu sthir kare
bachva papamanthi re, manav jivanamam to punya kare
che phal ni aash to sahune haiye undi, punya karma kare kare
nirmal prabarma nirlobhi huh, ra
|