Hymn No. 2359 | Date: 20-Mar-1990
|
|
Text Size |
 |
 |
મૂક્યા છે પાસે તો તારે, મારા હૈયાના તો દાવા
Mukyaa Che Paase Toh Taare, Maara Haiya Na Toh Daava
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-03-20
1990-03-20
1990-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14848
મૂક્યા છે પાસે તો તારે, મારા હૈયાના તો દાવા
મૂક્યા છે પાસે તો તારે, મારા હૈયાના તો દાવા લેવા છે સદાયે રે માડી, તારા પ્રેમના તો લહાવા જોયા છે, અનુભવ્યા છે, જગપ્રેમના કાચા તો દોરા મેળવવા છે રે માડી, તારા પ્રેમના તો સાચા દોરા મા ના પ્રેમ પર તો રહ્યા, અધિકાર સદા બાળના છું હું તો બાળ તો તારો, કર્યાં છે આથી તો દાવા છું હું વારસદાર તો તારો, છો માડી તમે તો મારાં ના રાખ્યા ભેદભાવ કદી, તો નથી ભેદ હૈયે તમારા હૈયાની ધડકન છે તમારી, છે શ્વાસોશ્વાસ તો તમારા દૃષ્ટિએ દૃષ્ટિએ જોઉં સદા તમને, રહેજો ના દૃષ્ટિ બહાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mukya che paase to tare, maara haiya na to dava
leva che sadaaye re maadi, taara prem na to lahava
joya chhe, anubhavya chhe, jagapremana kachha to dora
melavava che re maadi, taara prem na to saacha dora
maa na prem paar to rahada, adhikara s
chu hu to baal to taro, karya che athi to dava
chu hu varasadara to taro, chho maadi tame to maram
na rakhya bhedabhava kadi, to nathi bhed haiye tamara
haiyani dhadakana che tamari, che shvasoshvasa to
tada drama drisht drishti bahaar
|