1990-03-21
1990-03-21
1990-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14849
આગમન સાંજનું જ્યાં થઈ ગયું, છે એ તો અંધકારનાં રે એંધાણ

મને તો અલગતાનું વિષ જ્યાં પી લીધું, સમજી લે પડતીનાં એ નિશાન
આંખમાંથી પ્રેમ ઝરતું જ્યાં અટકી ગયું, અલગતાની તો છે એ પહેચાન
શંકાનું બીજ હૈયે જ્યાં રોપાઈ ગયું, કરશે એ તો વિશ્વાસનાં ભંગાણ
નજરમાં નિર્મળતાનું ઝરણું જ્યાં વહે, છે હૈયાની નિર્મળતાની પહેચાન
શબ્દે-શબ્દે નિખાલસતા જ્યાં ઝરે, હૈયાની વિમળતાનાં છે એ એંધાણ
છૂટે ન સંસાર જો મનથી, ત્યાગે જો સંસાર, છે એ તો કાયરતાનાં નિશાન
સંપ જીવનમાં દેખાય, હૈયાં એક જ્યાં થાયે, છે એ તો ઉત્થાનનાં એંધાણ
ભર્યાં જળ વહેતાં જાયે, જળની બૂમ તોય પાડે, આળસુ એને તો જાણ
ભૂખ જ્યાં ખૂબ લાગે, ભર્યો થાળ ના ખાયે, ભાગ્ય ફૂટ્યાં એનાં તો જાણ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āgamana sāṁjanuṁ jyāṁ thaī gayuṁ, chē ē tō aṁdhakāranāṁ rē ēṁdhāṇa
manē tō alagatānuṁ viṣa jyāṁ pī līdhuṁ, samajī lē paḍatīnāṁ ē niśāna
āṁkhamāṁthī prēma jharatuṁ jyāṁ aṭakī gayuṁ, alagatānī tō chē ē pahēcāna
śaṁkānuṁ bīja haiyē jyāṁ rōpāī gayuṁ, karaśē ē tō viśvāsanāṁ bhaṁgāṇa
najaramāṁ nirmalatānuṁ jharaṇuṁ jyāṁ vahē, chē haiyānī nirmalatānī pahēcāna
śabdē-śabdē nikhālasatā jyāṁ jharē, haiyānī vimalatānāṁ chē ē ēṁdhāṇa
chūṭē na saṁsāra jō manathī, tyāgē jō saṁsāra, chē ē tō kāyaratānāṁ niśāna
saṁpa jīvanamāṁ dēkhāya, haiyāṁ ēka jyāṁ thāyē, chē ē tō utthānanāṁ ēṁdhāṇa
bharyāṁ jala vahētāṁ jāyē, jalanī būma tōya pāḍē, ālasu ēnē tō jāṇa
bhūkha jyāṁ khūba lāgē, bharyō thāla nā khāyē, bhāgya phūṭyāṁ ēnāṁ tō jāṇa
|