Hymn No. 2366 | Date: 24-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-24
1990-03-24
1990-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14855
કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન
કર્યાં દર્શન પ્રભુનાં જેણે જીવનમાં, હતા એ ભી આખર તો ઇન્સાન કરી સહન મુસીબતો જીવનમાં, કર્યાં સહન તો કંઈક અપમાન - હતા... કર્યું સહન ખુદે તો જીવનમાં, કર્યું ના અન્યનું તો નુકસાન - હતા... બન્યા અન્યના ક્રોધનું તો નિશાન, બનાવ્યા ના કોઈને નિશાન - હતા... ભરી ભરી તો પ્રેમ દીધો જગને, નીરખ્યા સહુમાં તો ભગવાન - હતા... દયા એના હૈયે તો ભરી ભરી રહે, રહ્યા હાથ એના દેતા તો દાન - હતા... સતત પ્રભુમય એ તો રહ્યા, કરતાં રહ્યાં ભાવે એનાં ગુણગાન - હતા... જ્ઞાનની ધારા એ તો વહાવે, દે પરમેશ્વરનું એ તો સાચું જ્ઞાન - હતા... ભેદભાવ હૈયે એના ના મળે, ગણે હૈયેથી સહુને એકસમાન - હતા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karya darshan prabhunam those jivanamam, hata e bhi akhara to insana
kari sahan musibato jivanamam, karya sahan to kaik apamana - hata ...
karyum sahan khude to jivanamam, karyum na anyanum to nukasana - hata ...
banya anyana krodhanum toya ... na koine nishana - hata ...
bhari bhari to prem didho jagane, nirakhya sahumam to bhagawan - hata ...
daya ena haiye to bhari bhari rahe, rahya haath ena deta to daan - hata ...
satata prabhumaya e to rahya, karatam rahyam bhave enam gungaan - hata ...
jnanani dhara e to vahave, de parameshvaranum e to saachu jnaan - hata ...
bhedabhava haiye ena na male, gane haiyethi sahune ekasamana - hata ...
|
|