Hymn No. 2387 | Date: 02-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-02
1990-04-02
1990-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14876
જાગીને ઊઠે માનવ જીવનમાં જ્યાં, તોલે હર ચીજ એ તો નફા ને નુકસાનમાં
જાગીને ઊઠે માનવ જીવનમાં જ્યાં, તોલે હર ચીજ એ તો નફા ને નુકસાનમાં છોડયા નથી હર શ્વાસ પોતાના, તોલ્યા છે પ્રભુને પણ નફા ને નુકસાનમાં હર વિચાર, આચાર ને વ્યવહાર એના, જોડે એને પણ નફા ને નુકસાનમાં મૈત્રી ભી તોલી, સંબંધો ભી તોલ્યા, તોલ્યા એને ભી નફા ને નુકસાનમાં પૂજનઅર્ચન ભી તો કીધાં, રાખી ખ્યાલ તો સદા નફા ને નુક્સાનમાં વૈર ભી તો બાંધ્યાં, પ્રેમ ભી તો કીધા, ગણતરી મૂકી નફા ને નુકસાનમાં હેરત તો માનવ ખુદ પામી જાશે, માંડશે આંકડા ખુદના નફા ને નુકસાનમાં મુક્તિ ભી ચાહી, દર્શન પ્રભુનાં ભી માંગ્યાં, રાખી ખ્યાલ નફા ને નુકસાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagine uthe manav jivanamam jyam, tole haar chija e to napha ne nukasanamam
chhodaya nathi haar shvas potana, tolya che prabhune pan napha ne nukasanamam
haar vichara, aachaar ne vyavahaar ena, sambanda, jode ene pan banamolas
, thiamoli, tanamoli, nitri napha naphan ene bhi NAPHA ne nukasanamam
pujanaarchana bhi to kidham, rakhi khyala to saad NAPHA ne nuksanamam
vair bhi to bandhyam prem bhi to kidha, ganatari muki NAPHA ne nukasanamam
Herata to manav khuda pami jashe, mandashe ankada khudana NAPHA ne nukasanamam
mukti bhi Chahi, darshan prabhunam bhi mangyam, rakhi khyala napha ne nukasanamam
|
|