Hymn No. 2415 | Date: 12-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-12
1990-04-12
1990-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14904
આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે
આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે પાડી, પુનિત પગલાં તમારાં, કરજો પાવન આંગણિયાં અમારાં રે દેશે પ્રેમના દાન તું જ્યાં તારા, ઊઠશે નાચી, ઉલ્લાસે હૈયાં અમારાં રે કરી ના શકશું વ્યક્ત આનંદ અમારો, વ્હેશે આનંદની ધારા, હૈયે અમારા રે અમે તો છીએ, સદા તો તમારા, રહેશે બનીને સદાયે અમારા રે રહીશું અમે જ્યાં આંખની સામે તમારા, રહેજો આંખની સામે તમે અમારી રે છીએ બાળ અમે તો સદાયે તમારા, છો માત તમે તો અમારા રે પધારશો જ્યાં આંગણિયે અમારા, બનશે નંદનવન હૈયાં અમારાં રે ભર્યા છે હેત ને ભાવ હૈયે અમારા, ધરશું ચરણે એને તો તમારા રે કરી સ્વીકાર, કરજો પાવન હૈયા અમારા, છે એ તો તમારાં ને તમારાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aanganiye padharajo Amara re maadi, padharajo aanganiye Amara re
padi, Punita pagala tamaram, karjo pavana anganiyam amaram re
Deshe Premana daan growth jya tara, nachi uthashe, ullase haiyam amaram re
kari na shakashum vyakta aanand amaro, vheshe Anandani dhara, Haiye Amara re
ame to chhie, saad to tamara, raheshe Banine sadaaye amara re
rahishum ame jya ankhani same tamara, rahejo ankhani same tame amari re
chhie baal ame to sadaaye tamara, chho maat tame to amara re
padharasho jya aanganiye amara, banshe nandanavana haiyam amaram re
bharya Chhe het ne bhaav haiye amara, dharashum charane ene to tamara re
kari svikara, karjo pavana haiya amara, che e to tamaram ne tamaram re
|