Hymn No. 2433 | Date: 17-Apr-1990
|
|
Text Size |
 |
 |
છે સલામ તારી, આદતને રે મા, છે સલામ તારી આદતને
Che Salaam Taari, Aadat Ne Re 'Maa', Che Salaam Taari Aadat Ne
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-17
1990-04-17
1990-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14922
છે સલામ તારી, આદતને રે મા, છે સલામ તારી આદતને
છે સલામ તારી, આદતને રે મા, છે સલામ તારી આદતને આપે તો તું રે જ્યારે, કિંમત એની તો તું ચુકાવરાવે આપે તો એ તું ક્યારે, ના સમજવા દે એ તો ક્યારે - છે... ભાવ જ્યારે તો જાગે, ભુલાઈ જાય જગ તો ત્યારે ભુલાવે તો જ્યાં તું બધું, માંગવાનું ભી તું ભુલાવે - છે... આપવા પહેલાં તો માડી, ઇચ્છા બધી તો શમાવે રાખે ના જરૂર તું એની, આપવા જ્યાં તું માંડે - છે... સુખદુઃખથી તો રહિત બનાવે, આપ્યું આપ્યું તો ના લાગે સમય પાકતાં એના રે માડી, તું તો આપે ને આપે - છે... અચરજમાં તો નાખે માનવને, જરૂરિયાત વીતતાં આપે એક વાર તો સમજાવ ગતિ કર્મની, જો કર્મ તને તો બાંધે - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che salama tari, adatane re ma, che salama taari adatane
aape to tu re jyare, kimmat eni to tu chukavarave
aape to e tu kyare, na samajava de e to kyare - che ...
bhaav jyare to jage, bhulai jaay jaag to tyare
bhulave to jya tu badhum, mangavanum bhi tu bhulave - che ...
aapava pahelam to maadi, ichchha badhi to shamave
rakhe na jarur tu eni, aapava jya tu mande - che ...
sukhaduhkhathi to rahit banave, aapyu apyum to na laage
samay pakatam ena re maadi, tu to aape ne aape - che ...
acharajamam to nakhe manavane, jaruriyata vitatam aape
ek vaar to samajava gati karmani, jo karma taane to bandhe - che ...
|