Hymn No. 2438 | Date: 19-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-19
1990-04-19
1990-04-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14927
છો સૂર્ય તમે તો પ્રભુ અમારા, છીએ ચંદ્ર અમે તો તમારા
છો સૂર્ય તમે તો પ્રભુ અમારા, છીએ ચંદ્ર અમે તો તમારા દેખાય છે જે તેજ તો અમારા, છે એ તો તમારા ને તમારા છો સાગર તો તમે પ્રભુ રે અમારા, છીએ મોજાં અમે તો તમારાં ઊછળી ઊછળી મોજ માણી, શમાઈ જવાના અમે તો તમારામાં છો તમે તો માટી રે અમારી પ્રભુ, છીએ અમે ઘાટ તો તમારા માણી મોજ અસ્તિત્વની ભળશું, પાછા તમારામાં ને તમારામાં છો તમે તો પ્રભુ વાડી રે અમારી, છીએ મ્હેકતાં ફૂલ તો તમારાં બન્યા અમે હાર તો તમારા, ગૂંથાયા છીએ દોરાથી તો તમારા છો પ્રભુ તમે તો મા-બાપ અમારા, છીએ અમે તો સંતાન તમારા છો સર્વવ્યાપક તમે તો પ્રભુ, છીએ અમે તો અંશ તમારા
https://www.youtube.com/watch?v=LPv2aF24uok
Satguru Shri Devendra Ghia (Kaka)
છો સૂર્ય તમે તો પ્રભુ અમારા, છીએ ચંદ્ર અમે તો તમારા દેખાય છે જે તેજ તો અમારા, છે એ તો તમારા ને તમારા છો સાગર તો તમે પ્રભુ રે અમારા, છીએ મોજાં અમે તો તમારાં ઊછળી ઊછળી મોજ માણી, શમાઈ જવાના અમે તો તમારામાં છો તમે તો માટી રે અમારી પ્રભુ, છીએ અમે ઘાટ તો તમારા માણી મોજ અસ્તિત્વની ભળશું, પાછા તમારામાં ને તમારામાં છો તમે તો પ્રભુ વાડી રે અમારી, છીએ મ્હેકતાં ફૂલ તો તમારાં બન્યા અમે હાર તો તમારા, ગૂંથાયા છીએ દોરાથી તો તમારા છો પ્રભુ તમે તો મા-બાપ અમારા, છીએ અમે તો સંતાન તમારા છો સર્વવ્યાપક તમે તો પ્રભુ, છીએ અમે તો અંશ તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chho surya tame to prabhu Amara, chhie chandra ame to tamara
dekhaay Chhe per tej to Amara, Chhe e to tamara ne tamara
chho sagar to tame prabhu re Amara, chhie Mojam ame to tamaram
uchhali uchhali moja mani, Shamai javana ame to tamaramam
chho tame to mati re amari prabhu, chhie ame ghata to tamara
maani moja astitvani bhalashum, pachha tamaramam ne tamaramam
chho tame to prabhu vadi re amari, chhie nhekatam phool to tamaram
banya ame haar to tamara, gunthaya chhie dor thi to
prabamara bapa amara, chhie ame to santana tamara
chho sarvavyapaka tame to prabhu, chhie ame to ansha tamara
|
|