Hymn No. 2441 | Date: 20-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-20
1990-04-20
1990-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14930
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ
થાશે નહીં સદા તારું મન ધાર્યું, ધારતો નહીં, નથી તને પૂછવાવાળું કોઈ સમજાશે નહીં, એ તો અટકાવી જાશે અદૃશ્ય હાથ પ્રભુના, કેવી રીતે હોય અભિમાનના ચૂરા એ કરી નાખશે, સમજી લેજે, એ થપ્પડ એની હોય મન ભી નથી કરતું, તારું ધાર્યું, થાશે નહીં તો તારું મન ધાર્યું સાથ લેજે તું સમજીને, ફૂટશે અધવચ્ચે, સાથીદાર તારા કોઈ થાય છે ધાર્યું, સદા પ્રભુનું, એનું ધાર્યું તો સદા થાતું હોય હાથ નથી નાખતા પ્રભુ કર્મની વચ્ચે, કર્મ ભાગ્ય તો ઘડતું હોય ભાગ્ય કરી જાશે એનું મન ધાર્યું, મન તો જ્યાં ના એના કાબૂમાં હોય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thashe nahi saad taaru mann dharyum, dharato nahim, nathi taane puchhavalum koi
samajashe nahim, e to atakavi jaashe adrishya haath prabhuna, kevi rite hoy
abhimanana chur e kari nakhashe,
samaji leje, thappada eni hoy nahi to taaru mann dharyu
saath leje tu samajine, phutashe adhavachche, sathidara taara koi
thaay che dharyum, saad prabhunum, enu dharyu to saad thaatu hoy
haath nathi nakhata prabhu karmani vachche, ka
jagya toashe enu manari boya jya na ena kabu maa hoy
|