Hymn No. 2442 | Date: 20-Apr-1990
|
|
Text Size |
 |
 |
એકમાં જ્યાં લીન થાતા, બીજું બધું ત્યાં તો વીસરાય છે
Ek Ma Jyaa Leen Thaata, Biju Badhu Tyaa Toh Visraay
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-20
1990-04-20
1990-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14931
એકમાં જ્યાં લીન થાતા, બીજું બધું ત્યાં તો વીસરાય છે
એકમાં જ્યાં લીન થાતા, બીજું બધું ત્યાં તો વીસરાય છે કાંટાથી તો કાંટો કઢાય છે, યાદથી યાદને તો ભૂંસી નખાય છે વ્યવહારમાં લીન બની, ગૂંથાયા જ્યાં, પ્રભુ ત્યાં તો વીસરાય છે બન્યા લીન જેવા જેમાં, સદા યાદ એ તો આવી જાય છે લીન બન્યા જેવા જેમાં, એક તો લાગે, બીજું ત્યાં મટી જાય છે ચિંતામાં તો લીન જ્યાં બન્યા, ચિંતા તો માથે ચઢી જાય છે જોડલાં તો છે જગમાં ઝાઝાં, કરતા એકને યાદ, બીજું અટકી જાય છે ભૂલી બીજું, કર્યું યાદ ઝાઝું જે જે, હાથમાં એ તો રહી જાય છે છે પ્રભુ તો સાચા, લીન એમાં બનતાં, પ્રભુમય થઈ જવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekamam jya leen thata, biju badhu Tyam to visaraya Chhe
Kantathi to kanto kadhaya Chhe, yadathi yadane to bhunsi nakhaya Chhe
vyavahaar maa leen bani, gunthaya jyam, prabhu Tyam to visaraya Chhe
banya leen JEVA jemam, saad yaad e to aavi jaay Chhe
leen banya JEVA Jemam, ek to lage, biju tya mati jaay che
chintamam to leen jya banya, chinta to math chadhi jaay che
jodalam to che jag maa jajam, karta ek ne yada, biju ataki jaay che
bhuli bijum, karyum yahiham to e je je je, jaay che
che prabhu to sacha, leen ema banatam, prabhumaya thai javaya che
|