Hymn No. 2443 | Date: 21-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-21
1990-04-21
1990-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14932
તું સાંભળે કે ના સાંભળે રે પ્રભુ, કરવી છે મારે મારી વાત
તું સાંભળે કે ના સાંભળે રે પ્રભુ, કરવી છે મારે મારી વાત તું માને કે ના માને રે પ્રભુ, છે આ મારી ને મારી જ વાત આવ્યો આ જગમાં કાંઈ ન જાણું, હતો અબુધ અને અજ્ઞાન આપી બુદ્ધિ એવી તેં કેવી, જાણ્યું ઘણું, પણ ગયો ભૂલી તને ભગવાન રહ્યો જ્ઞાન મેળવતો જગમાં, ભરતો રહ્યો હૈયે એનું અભિમાન ખેવના તો હૈયેથી ના હટી, મળતું રહે મને તો ખૂબ માન જોયું ને લાગ્યું જ્યાં સાચું, કદર ના કરી, કર્યું ના સન્માન ઘૂમી ઘૂમી તો ખૂબ માયામાં, ખોયું બધું સાચું મેં તો ભાન મળ્યા ને લાગ્યા ફટકા જીવનમાં ઘણા, આવી ના તોય સાન મોકલ્યો ઘણી આશાએ મને તેં જગમાં, બન્યો ના હું સાચો ઇન્સાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu sambhale ke na sambhale re prabhu, karvi che maare maari vaat
tu mane ke na mane re prabhu, che a maari ne maari j vaat
aavyo a jag maa kai na janum, hato abudha ane ajnan
aapi buddhi evi te kevi, janyum ghanum, pan gayo bhuli taane bhagawan
rahyo jnaan melavato jagamam, bharato rahyo haiye enu abhiman
khevana to haiyethi na hati, malatum rahe mane to khub mann
joyu ne lagyum jya sachum, kadara na kari, karyum na sanmana.
ghoyum ghumi to karyum, karyum sachum, khub
malya ne laagya phataka jivanamam ghana, aavi na toya sana
mokalyo ghani ashae mane te jagamam, banyo na hu saacho insana
|