Hymn No. 2453 | Date: 23-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-23
1990-04-23
1990-04-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14942
હે જીવ તું, કર વિચાર ઊંડો જરા
હે જીવ તું, કર વિચાર ઊંડો જરા રાખી આશા હૈયે મુક્તિની, રહ્યો છે ચાલી તું માયામાં છે માયા તો પ્રભુની, મળવું છે પ્રભુને, છે એક ચીજના એ બે છેડા રહ્યો છે તું ચાલતો, પડે છે પગ લથડતા કર વિચાર તું જરા, કેફ શાના તને તો ચડયા રહ્યો છે તું ચાલતો, માર્ગ નથી કોઈ સૂઝતા કર વિચાર તું જરા, છે આંખ બંધ તારી તો ક્યાં ઘેનમાં છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં, મળ્યો નથી પ્રવેશ એમાં કર વિચાર તું જરા, પ્રવેશ શાને તારા અટક્યા રહ્યા મળતા જીવનમાં, માનવી જાણતાં કે અજાણતાં કર વિચાર તું જરા, સાથ મળ્યા તને કોના ને કેટલા હળવે મને તું ચાલજે, ભાર બધો તું કાઢજે કર વિચાર તો તું જરા, આવકારવા તો છે પ્રભુ ઊભા
https://www.youtube.com/watch?v=maYNjO9p_7A
Satguru Shri Devendra Ghia (Kaka)
હે જીવ તું, કર વિચાર ઊંડો જરા રાખી આશા હૈયે મુક્તિની, રહ્યો છે ચાલી તું માયામાં છે માયા તો પ્રભુની, મળવું છે પ્રભુને, છે એક ચીજના એ બે છેડા રહ્યો છે તું ચાલતો, પડે છે પગ લથડતા કર વિચાર તું જરા, કેફ શાના તને તો ચડયા રહ્યો છે તું ચાલતો, માર્ગ નથી કોઈ સૂઝતા કર વિચાર તું જરા, છે આંખ બંધ તારી તો ક્યાં ઘેનમાં છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં, મળ્યો નથી પ્રવેશ એમાં કર વિચાર તું જરા, પ્રવેશ શાને તારા અટક્યા રહ્યા મળતા જીવનમાં, માનવી જાણતાં કે અજાણતાં કર વિચાર તું જરા, સાથ મળ્યા તને કોના ને કેટલા હળવે મને તું ચાલજે, ભાર બધો તું કાઢજે કર વિચાર તો તું જરા, આવકારવા તો છે પ્રભુ ઊભા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he jiva tum, kara vichaar undo jara
rakhi aash haiye muktini, rahyo che chali tu maya maa
che maya to prabhuni, malavum che prabhune, che ek chijana e be chheda
rahyo che tu chalato, paade che pag lathadata
kara vichaar tu jara tane, jara to chadaya
rahyo che tu chalato, maarg nathi koi sujata
kara vichaar tu jara, che aankh bandh taari to kya ghenamam
che dwaar prabhunam to khullam, malyo nathi pravesha ema
kara vichaar tu aavi jara, pravesha jan jah taara atakya
malata a shanamat, manjanaman
kara vichaar tu jara, saath malya taane kona ne ketala
halave mane tu chalaje, bhaar badho tu kadhaje
kara vichaar to tu jara, avakarava to che prabhu ubha
|