BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2468 | Date: 28-Apr-1990
   Text Size Increase Font Decrease Font

કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી

  No Audio

Kaach Ni Haveli Toh Buri, Ashaanti Ni Daud Dhaam Buri

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1990-04-28 1990-04-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14957 કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી,
   હૈયે શાંતિ ભરી જીવો
ક્રોધનો અગ્નિ છે બૂરો, ખુદને જલાવી અન્યને જલાવે, વેરનો અગ્નિ બૂરો, હૈયે પ્રેમ ભરી જીવો
સત્યનો મારગ છે સાચો, છે મારગ કપરો, નિરાશા તો છે બૂરી,
   હૈયે હિંમત ભરી જીવો
ભક્તિનો મારગ છે સાચો, છે સદા કાંટા ભરેલો, માયાનાં બંધન તોડો,
   હૈયે ભાવ ભરી જીવો
શંકા છે સદાયે બૂરી, જગાવે જીવનમાં હોળી, હટાવી શંકા હૈયેથી,
   હૈયે ભાવ ભરી જીવો
ડર ભી તો છે બૂરો, રાખે જીવતા મૂઓ, વધતા એ રોકો,
   હૈયેથી ડર હટાવી જીવો
આળસ ભી તો છે બૂરી, લાવી દે મજબૂરી સામે હોય તોય ન પામો,
   હૈયેથી ખંખેરી આળસ જીવો
અજ્ઞાન ભી છે બૂરું, દિવસે દેખાડે અંધારું, પાથરી જ્ઞાનપ્રકાશ,
   હૈયે જ્ઞાનદીપ જલાવી જીવો
Gujarati Bhajan no. 2468 by Satguru Devendra Ghia - Kaka
કાચની હવેલી તો બૂરી, અશાંતિની દોડધામ બૂરી,
   હૈયે શાંતિ ભરી જીવો
ક્રોધનો અગ્નિ છે બૂરો, ખુદને જલાવી અન્યને જલાવે, વેરનો અગ્નિ બૂરો, હૈયે પ્રેમ ભરી જીવો
સત્યનો મારગ છે સાચો, છે મારગ કપરો, નિરાશા તો છે બૂરી,
   હૈયે હિંમત ભરી જીવો
ભક્તિનો મારગ છે સાચો, છે સદા કાંટા ભરેલો, માયાનાં બંધન તોડો,
   હૈયે ભાવ ભરી જીવો
શંકા છે સદાયે બૂરી, જગાવે જીવનમાં હોળી, હટાવી શંકા હૈયેથી,
   હૈયે ભાવ ભરી જીવો
ડર ભી તો છે બૂરો, રાખે જીવતા મૂઓ, વધતા એ રોકો,
   હૈયેથી ડર હટાવી જીવો
આળસ ભી તો છે બૂરી, લાવી દે મજબૂરી સામે હોય તોય ન પામો,
   હૈયેથી ખંખેરી આળસ જીવો
અજ્ઞાન ભી છે બૂરું, દિવસે દેખાડે અંધારું, પાથરી જ્ઞાનપ્રકાશ,
   હૈયે જ્ઞાનદીપ જલાવી જીવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kachani haveli to buri, ashantini dodadhama buri,
haiye shanti bhari jivo krodh no
agni che buro, khudane jalavi anyane jalave, verano agni buro, haiye prem bhari jivo
satyano maarg che sacho, che maarg kaparo,
nirash hai
chivo maarg che sacho, che saad kanta bharelo, mayanam bandhan todo,
haiye bhaav bhari jivo
shanka che sadaaye buri, jagave jivanamam holi, hatavi shanka haiyethi,
haiye bhaav bhari jivo
dar bhiy, vai dari jivo, rakhe
jivhata hatavi jivo
aalas bhi to che buri, lavi de majaburi same hoy toya na pamo,
haiyethi khankheri aalas jivo
ajnan bhi che burum, divase dekhade andharum, paathari jnanaprakasha,
haiye jnanadipa jalavi jivo




First...24662467246824692470...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall