Hymn No. 2482 | Date: 05-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-05
1990-05-05
1990-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14971
લાગે તને જ્યારે જગમાં કોઈ નથી તારું, જાગે જો હૈયે બહુ મારું મારું
લાગે તને જ્યારે જગમાં કોઈ નથી તારું, જાગે જો હૈયે બહુ મારું મારું જાજે દોડી તું દ્વારે પ્રભુના, લાગશે તને, મળ્યું છે કોઈ તને તો તારું અશાંત હૈયાની દવા છે એની પાસે, લેજે મેળવી, બનીને એનો રે તું હટશે જ્યાં હૈયેથી સંકલ્પ વિકલ્પ તારા, દેજે મેળવી, પ્રભુ સાથે તો હૈયું રહેવા ના દેશે એ એકલો તને, રહેશે સાથે ને સાથે તો પ્રભુ જગની દોલત લાગશે ફિક્કી, મળી જાશે તને તો જ્યાં વિભુ સુખદુઃખમાં આવી જાશે સમતા, મળશે પ્યારનું બિંદુ એનું અનોખું થાશે ના સહન કાંઈ તારાથી, પાડશે, પડાવશે જે તને એનાથી વિખૂટું શ્વાસે શ્વાસે જ્યાં ભરશે તું એને, બનશે શ્વાસ છોડવા ભી દુઃખભર્યું સતત છે એ તો સાથે ને સાથે, રહેશે હૈયું તારું એ તો અનુભવતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
location taane jyare jag maa koi nathi tarum, chase jo haiye bahu maaru marum
jaje dodi tu dvare prabhuna, lagashe tane, malyu che koi taane to taaru
ashanta haiyani dava che eni pase, leje melavi, bani ne eno re tu
hatashe jyamara deje melavi, prabhu saathe to haiyu
raheva na deshe e ekalo tane, raheshe saathe ne saathe to prabhu
jag ni dolata lagashe phikki, mali jaashe taane to jya vibhu
sukh dukh maa aavi jaashe samata, malashe pyaranum samata, malashe pyaranum kamhe came
thias, padhum thiasheum, je taane enathi vikhutum
shvase shvase jya bharashe tu ene, banshe shvas chhodva bhi duhkhabharyum
satata che e to saathe ne sathe, raheshe haiyu taaru e to anubhavatu
Explanation in English:
Do not keep any faults in me, do not let me fall in depression, remove all the confusion from my heart
Accept this humble request of mine, oh lord, always
Don’t let me go into arguments, remove all the ego from me, remove all the false pride in me
Fill my heart with love, let me always do good work, give purity to the mind
Give your support to all the virtues, awaken the pure emotions in me, give peace to my soul
Give the vision of discrimination, remove all the vices from me, overfill my heart with kindness
Give stability to the mind, awaken love in the heart, remove the differences in the Vision
Do not keep me in laziness, keep me hardworking, give me strength
Remove envy and hatred from me, keep pleasantness in my karma, give broadness of heart
Never let me forget the path of spirituality, keep me on the path of dharma, keep me always in your sight
|