Hymn No. 2483 | Date: 05-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-05
1990-05-05
1990-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14972
ઉગાડજે ઝાડ તું મહેનત લઈને, લાગશે ફળ મહેનતનું તો મીઠું
ઉગાડજે ઝાડ તું મહેનત લઈને, લાગશે ફળ મહેનતનું તો મીઠું ખાતરપાણી જોઈતાં તું દેજે, કરજે રક્ષણ તારા એ કુમળા છોડનું સૂકવી દેશે તાપ તો એને, ના રાખજે એને તો તું પ્યાસું કાળજીથી પ્યાર દેજે એને, જાશે એ તો વિકસતું ને વિકસતું મળશે ફળ તો એનાં સમય પર, બનાવજે મન ના ઉતાવળું ઝાડને ને ફળને વિકસતાં લાગશે સમય, મળશે ના વહેલું કે મોડું મળશે ફળ જ્યાં, લાગશે મીઠું, ઊઠશે મહેકી એ તો, મહેનતનું બિંદુએ બિંદુ યત્નો તારા ઊઠશે દીપી, મળશે ફળ તારી ધારણા જેવું કરશે ભૂલ ખાતરપાણીમાં, મળશે ના ફળ ત્યાં તો સરખું લેજે મહેનત તું તો સાચી, જેવું ફળ હોય તો તારે જોઈતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ugadaje jada growth mahenat laine, lagashe phal mahenatanum to mithu
khatarapani joitam growth deje, karje rakshan taara e kumala chhodanum
sukavi Deshe taap to enes, na rakhaje ene to tu pyasum
kalajithi Pyara deje ene, jaashe e to vikasatum ne vikasatum
malashe phal to enam samay para, banaavje mann na utavalum
jadane ne phalane vikasatam lagashe samaya, malashe na vahelum ke modum
malashe phal jyam, lagashe mithum, uthashe maheki e to, mahenatanum bindue bindu
yatno taara uthashe dipi, malashe phal taari dharana jevu
karshe Bhula khatarapanimam, malashe na phal tya to sarakhum
leje mahenat tu to sachi, jevu phal hoy to taare joitum
|