Hymn No. 2493 | Date: 07-May-1990
|
|
Text Size |
 |
 |
1990-05-07
1990-05-07
1990-05-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14982
છે પ્રભુ કે નહીં , તું માને છે કે નહીં , એને ફરક, નથી કાંઈ એને એમાં પડવાનો
છે પ્રભુ કે નહીં , તું માને છે કે નહીં , એને ફરક, નથી કાંઈ એને એમાં પડવાનો રાખીશ શ્રદ્ધા કે ના રાખીશ, પડશે ફરક તો તને રે, નથી કાંઈ ફરક એને પડવાનો સુધરીશ કે તું ના સુધરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરીશ યત્નો કે ના કરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... સુખી રહીશ કે દુઃખી રહીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... રહેશે તું અક્કડ કે નરમ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... નામ લેશે તું એનું કે ના લેશે, પડશે ફરક તો તને, નથી કાંઈ... વિકારોમાં તું રાચે કે ના રાચે, પડશે ફરક તો તને, નથી કાંઈ... મનડું તારું સ્થિર કરે કે ના કરે, પડશે ફરક તો તને, નથી કાંઈ... સદ્ગુણો તું અપનાવે કે ના અપનાવે, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરશે દર્શન તું પ્રભુનાં કે નહીં કરશે, પડશે ફરક તો તને, નથી કાંઈ...
https://www.youtube.com/watch?v=kEaTfUfVT4g
Satguru Shri Devendra Ghia (Kaka)
છે પ્રભુ કે નહીં , તું માને છે કે નહીં , એને ફરક, નથી કાંઈ એને એમાં પડવાનો રાખીશ શ્રદ્ધા કે ના રાખીશ, પડશે ફરક તો તને રે, નથી કાંઈ ફરક એને પડવાનો સુધરીશ કે તું ના સુધરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરીશ યત્નો કે ના કરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... સુખી રહીશ કે દુઃખી રહીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... રહેશે તું અક્કડ કે નરમ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... નામ લેશે તું એનું કે ના લેશે, પડશે ફરક તો તને, નથી કાંઈ... વિકારોમાં તું રાચે કે ના રાચે, પડશે ફરક તો તને, નથી કાંઈ... મનડું તારું સ્થિર કરે કે ના કરે, પડશે ફરક તો તને, નથી કાંઈ... સદ્ગુણો તું અપનાવે કે ના અપનાવે, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરશે દર્શન તું પ્રભુનાં કે નહીં કરશે, પડશે ફરક તો તને, નથી કાંઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che prabhu ke nahim, tu mane che ke nahim, ene pharaka, nathi kai ene ema padavano
rakhisha shraddha ke na rakhisha, padashe pharaka to taane re, nathi kai pharaka ene padavano
sudharisha ke tu na sudharisha, padashe pharaka to tane, nathi kami. ..
karish yatno ke na karisha, padashe pharaka to tane, nathi kai ...
sukhi rahisha ke dukhi rahisha, padashe pharaka to tane, nathi kai ...
raheshe tu akkada ke narama, padashe pharaka to tane, nathi kai ...
naam leshe tu enu ke na leshe, padashe pharaka to tane, nathi kai ...
vicaromam tu revenge ke na revenge, padashe pharaka to tane, nathi kai ...
manadu taaru sthir kare ke na kare, padashe pharaka to tane, nathi kai ...
sadguno tu apanave ke na apanave, padashe pharaka to tane, nathi kai ...
karshe darshan tu prabhunam ke nahi karashe, padashe pharaka to tane, nathi kai ...
છે પ્રભુ કે નહીં , તું માને છે કે નહીં , એને ફરક, નથી કાંઈ એને એમાં પડવાનોછે પ્રભુ કે નહીં , તું માને છે કે નહીં , એને ફરક, નથી કાંઈ એને એમાં પડવાનો રાખીશ શ્રદ્ધા કે ના રાખીશ, પડશે ફરક તો તને રે, નથી કાંઈ ફરક એને પડવાનો સુધરીશ કે તું ના સુધરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરીશ યત્નો કે ના કરીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... સુખી રહીશ કે દુઃખી રહીશ, પડશે ફરક તો તને, નથી કાંઈ... રહેશે તું અક્કડ કે નરમ, પડશે ફરક તો તને, નથી કાંઈ ... નામ લેશે તું એનું કે ના લેશે, પડશે ફરક તો તને, નથી કાંઈ... વિકારોમાં તું રાચે કે ના રાચે, પડશે ફરક તો તને, નથી કાંઈ... મનડું તારું સ્થિર કરે કે ના કરે, પડશે ફરક તો તને, નથી કાંઈ... સદ્ગુણો તું અપનાવે કે ના અપનાવે, પડશે ફરક તો તને, નથી કાંઈ... કરશે દર્શન તું પ્રભુનાં કે નહીં કરશે, પડશે ફરક તો તને, નથી કાંઈ...1990-05-07https://i.ytimg.com/vi/kEaTfUfVT4g/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kEaTfUfVT4g
|