Hymn No. 7045 | Date: 08-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-08
1997-10-08
1997-10-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15034
જીવનમાં વરતાતી એ ઊણપોને, જીવનમાં કોઈક તો પૂરી કરશે
જીવનમાં વરતાતી એ ઊણપોને, જીવનમાં કોઈક તો પૂરી કરશે જીવનના એ આશાઓના તંતુઓને, જીવનમાં કોઈક તો જીવંત રાખશે આશાઓ ને આશાઓની એ રમતને, જીવનમાં કોઈક તો જીવંત રાખશે દીપ જલે છે આશાઓનો જે જીવનમાં, કોઈ તો તેલ એમાં તો પૂરશે કરશે કોશિશો તોફાનો બુઝાવા એને, કોઈક તો એને બુઝાવવા ના દેશે રાખવી છે એ જ્યોતને જલતી ને જલતી હૈયામાં, કોઈ મદદ એમાં તો કરશે છે ગરમી શ્વાસોની આશાઓની, કોઈ જાળવવા એને મદદ એમાં તો કરશે છે કોશિશો જલતી રાખવા તો એને, કોઈ મદદ એમાં તો કરશે ઊણપો ને ઊણપો જો વધતી જાશે, જીવન જીવવું મુશ્કેલ એમાં તો બનશે સુખી જીવન જીવવા તો જગમાં, જીવનમાં ઊણપો તો પૂરવી તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam varatati e unapone, jivanamam koika to puri karshe
jivanana e ashaona tantuone, jivanamam koika to jivanta rakhashe
ashao ne ashaoni e ramatane, jivanamam koika to jivanta rakhashe
dipa jale che ashaono je jivanamam, koi to tela ema to purashe
karshe koshisho tophano bujava ene, koika to ene bujavava na deshe
rakhavi che e jyotane jalati ne jalati haiyamam, koi madada ema to karshe
che garami shvasoni ashaoni, koi jalavava ene madada ema to karshe
che koshisho jalati rakhava to ene, koi madada ema to karshe
unapo ne unapo jo vadhati jashe, jivan jivavum mushkel ema to banshe
sukhi jivan jivava to jagamam, jivanamam unapo to puravi to padashe
|
|