Hymn No. 7083 | Date: 26-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-26
1997-10-26
1997-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15072
દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં
દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં દફનાવી દીધી કંઈક ઉપાધિઓ ઊંડે જીવનમાં, બોલાવ્યા ના ત્યારે જીવનમાં પ્રેમનાં આંસુથી કરી ભીની જીવનને, દીધી દફનાવી ઉપાધિઓ તો એમાં સાજન માજન સહિત આવી એ તો જીવનમાં, ચાલ્યું ના મારું તો એમાં કરાવ્યું અગ્નિસ્નાન તો એના આવાસને, વેરાઈ રાખ એની અણુએ અણુમાં કર્યો હેરાન એણે મને જીવનમાં, કરી ઊભી તકલીફો એણે તો વાત વાતમાં કરી મન મક્કમ કર્યો છે સામનો, લીધી જીવનમાં એને તો ભીંસમાં લીધો છે હિંમતનો સથવારો, રાખી છે જીવનમાં, ધીરજને તો સાથમાં એને કાબૂમાં લીધા વિના, થાશે ના મારગ મોકળો મારો જીવનમાં દીધો છે જીવનમાં તો એને દફનાવી, દીધું છે આમંત્રણ એના ઊઠમણામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dai didhu amantrana to jagane, avajo maari upadhiona uthamanamam
daphanavi didhi kaik upadhio unde jivanamam, bolavya na tyare jivanamam
premanam ansuthi kari bhini jivanane, didhi daphanavi upadhio to ema
sajana majana sahita aavi e to jivanamam, chalyum na maaru to ema
karavyum agnisnana to ena avasane, verai rakha eni anue anumam
karyo herana ene mane jivanamam, kari ubhi takalipho ene to vaat vaat maa
kari mann makkama karyo che samano, lidhi jivanamam ene to bhinsamam
lidho che himmatano sathavaro, rakhi che jivanamam, dhirajane to sathamam
ene kabu maa lidha vina, thashe na maarg mokalo maaro jivanamam
didho che jivanamam to ene daphanavi, didhu che amantrana ena uthamanamam
|
|