Hymn No. 7085 | Date: 25-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-25
1997-10-25
1997-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15074
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું પ્રભુ જો તું મારી હકીકત છે, તો હું તારા તો શબ્દ છું હું જીવનનો જો અંધકાર છું, પ્રભુ તું તો મારો પ્રકાશ છે જો તું મારા પ્રેમનું તો પ્રતીક છે, પ્રભુ તો હું તારો પ્યાર છું પ્રભુ જો તું મારું તો જીવન છે, તો હું તારા તો શ્વાસ છું પ્રભુ જો તું મારી તો મંઝિલ છે, તારો પ્રેમ તો એ મારો માર્ગ છે પ્રભુ જો તું મારો તો દરિયો છે, હું તો તારી એની ભરતી છું પ્રભુ જીવન મારું જો કાળું વાદળ છે, તું એમાં તો ચમકતી વીજળી છે પ્રભુ તું તો જો જગનું આકાશ છે, ચમકતો એમાં તારો હું તારલો છું પ્રભુ તું જો સુગંધી વાયરો છે, હું તારી વહેતી એની લહેરી છું
https://www.youtube.com/watch?v=Jf9Oz2rlsuY
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રભુ જો તું મારો સૂર છે, તો હું તારું તો સંગીત છું પ્રભુ જો તું મારી હકીકત છે, તો હું તારા તો શબ્દ છું હું જીવનનો જો અંધકાર છું, પ્રભુ તું તો મારો પ્રકાશ છે જો તું મારા પ્રેમનું તો પ્રતીક છે, પ્રભુ તો હું તારો પ્યાર છું પ્રભુ જો તું મારું તો જીવન છે, તો હું તારા તો શ્વાસ છું પ્રભુ જો તું મારી તો મંઝિલ છે, તારો પ્રેમ તો એ મારો માર્ગ છે પ્રભુ જો તું મારો તો દરિયો છે, હું તો તારી એની ભરતી છું પ્રભુ જીવન મારું જો કાળું વાદળ છે, તું એમાં તો ચમકતી વીજળી છે પ્રભુ તું તો જો જગનું આકાશ છે, ચમકતો એમાં તારો હું તારલો છું પ્રભુ તું જો સુગંધી વાયરો છે, હું તારી વહેતી એની લહેરી છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu jo tu maaro sur chhe, to hu taaru to sangita chu
prabhu jo tu maari hakikata chhe, to hu taara to shabda chu
hu jivanano jo andhakaar chhum, prabhu tu to maaro prakash che
jo tu maara premanum to pratika chhe, prabhu to hu taaro pyaar chu
prabhu jo tu maaru to jivan chhe, to hu taara to shvas chu
prabhu jo tu maari to manjhil chhe, taaro prem to e maaro maarg che
prabhu jo tu maaro to dariyo chhe, hu to taari eni bharati chu
prabhu jivan maaru jo kalum vadala chhe, tu ema to chamakati vijali che
prabhu tu to jo jaganum akasha chhe, chamakato ema taaro hu taralo chu
prabhu tu jo sugandhi vayaro chhe, hu taari vaheti eni laheri chu
|