Hymn No. 7087 | Date: 27-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-27
1997-10-27
1997-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15076
નથી નથી જો એ તારા ભાગ્યમાં, રહ્યો છે મેળવવા એને, શાને તું મથી
નથી નથી જો એ તારા ભાગ્યમાં, રહ્યો છે મેળવવા એને, શાને તું મથી નથી જો એ ભાગ્યમાં તારા, વિચારમાં પણ આવ્યું તો એ ક્યાંથી રોક્યાં ભાગ્યે દ્વાર તારાં તો નથી, છે રોકાયાં દ્વાર તારાં, તારા ખોટા વિચારોથી રહી ગયો છે પાછળ જીવનમાં તો તું, તારાંને તારાં કરેલાં તો કર્મોથી મળ્યું નથી, જે જે જીવનમાં, કારણ વિના કાંઈ તને તો એ મળ્યું નથી ગુમાવ્યું ઘણું ઘણું રહ્યું ના હાથમાં, રહ્યું ના તારા ખોટા વિચારોથી ન મુકાય એમાં તેં વિશ્વાસ મૂક્યો, રહ્યો વંચિત એમાં તું શુભ પરિણામોથી છોડયો વિશ્વાસ શાને પ્રભુમાં, તારા ભાગ્યમાં વચ્ચે કાંઈ એ આવ્યો નથી બદલાયું નથી જગમાં તો કોઈનું ભાગ્ય કાંઈ આંખમાંથી આંસુઓ પાડવાથી ખૂટયો પુરુષાર્થ જીવનમાં તો જ્યાં તારો, સુધાર ભાગ્ય તારું યોગ્ય પુરુષાર્થથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi nathi jo e taara bhagyamam, rahyo che melavava ene, shaane tu mathi
nathi jo e bhagyamam tara, vicharamam pan avyum to e kyaa thi
rokyam bhagye dwaar taara to nathi, che rokayam dwaar taram, taara khota vicharothi
rahi gayo che paachal jivanamam to tum, taranne taara karela to karmothi
malyu nathi, je je jivanamam, karana veena kai taane to e malyu nathi
gumavyum ghanu ghanum rahyu na hathamam, rahyu na taara khota vicharothi
na mukaya ema te vishvas mukyo, rahyo vanchita ema tu shubh parinamothi
chhodayo vishvas shaane prabhumam, taara bhagyamam vachche kai e aavyo nathi
badalayum nathi jag maa to koinu bhagya kai ankhamanthi ansuo padavathi
khutayo purushartha jivanamam to jya taro, sudhara bhagya taaru yogya purusharthathi
|