Hymn No. 7108 | Date: 13-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-13
1997-11-13
1997-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15097
મને જ્યાં તલપ લાગી ગઈ, જગે મારા ઉપર મતલબીની મહોર મારી
મને જ્યાં તલપ લાગી ગઈ, જગે મારા ઉપર મતલબીની મહોર મારી ઊતર્યા ના કોઈ ઊંડા, ઊતર્યા ના કોઈ જીવનમાં, મારા હૈયાના ઊંડાણમાં વગર વિચારે, રાહ જોયા વિના, જગે મતલબની તો મહોર મારી દીધી કઈ કઈ તલપની તો વાતો કરું, હર તલપમાં તો જ્યાં હું તલસતો રહ્યો તલપ હતી ના કાંઈ અંગ જીવનમાં મારું, જગ અંગ એને મારું સમજી બેઠી હર તલપ ખેંચી રહી મને એની તરફ, તલપ વિના મને લાગ્યો હું અધૂરો જાગી ના તલપ મળવાની પ્રભુને જીવનમાં, ના જીવનમાં હું એ જગાવી શક્યો પ્યારની તલપ હતી હૈયામાં, ગોતી રહ્યો પ્યાર એમાં તો હું હર નજરમાં પ્યાર ભૂલવા હૈયા ને હૈયામાં પ્યારની તલપ જાગી, રહી નજર પ્યાર ગોતવા મને તલપ હતી મારા સુખચેનની, મારા જીવનમાં મેળવવા એ મથી રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane jya talapa laagi gai, jaage maara upar matalabini mahora maari
utarya na koi unda, utarya na koi jivanamam, maara haiya na undanamam
vagar vichare, raah joya vina, jaage matalabani to mahora maari didhi
kai kai talapani to vato karum, haar talapamam to jya hu talasato rahyo
talapa hati na kai anga jivanamam marum, jaag anga ene maaru samaji bethi
haar talapa khenchi rahi mane eni tarapha, talapa veena mane laagyo hu adhuro
jaagi na talapa malavani prabhune jivanamam, na jivanamam hu e jagavi shakyo
pyarani talapa hati haiyamam, goti rahyo pyaar ema to hu haar najar maa
pyaar bhulava haiya ne haiya maa pyarani talapa jagi, rahi najar pyaar gotava
mane talapa hati maara sukhachenani, maara jivanamam melavava e mathi rahyo
|
|