Hymn No. 7114 | Date: 16-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-16
1997-11-16
1997-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15103
કોઈ નથી, કોઈ નથી, જીવનમાં તારું એવું શું કોઈ નથી
કોઈ નથી, કોઈ નથી, જીવનમાં તારું એવું શું કોઈ નથી તને સાચી રીતે સમજનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી તારા દર્દભર્યાં દિલને, રાહત આપનારું, તારું એવું શું કોઈ નથી તારા દર્દને પોતાનું ગણનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી તારી જીવનની ઝંઝાવાતમાં, તારી સાથે ઉભનારું, તારું એવું શું કોઈ નથી તારા જીવનનો થાક ઉતારનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી તારા જીવનના ડગલે, સાથે ડગલાં પાડનારું તારું એવું શું કોઈ નથી તારી નજરોથી જગને નિહાળનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી તને પ્રેમભર્યાં બે નયનોથી, દિલથી આવકારનારું, તારું એવું શું કોઈ નથી રાહે રાહે જાગે મૂંઝવણ, તને રાહ બતાવનારું, તારું એવું શું કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi nathi, koi nathi, jivanamam taaru evu shu koi nathi
taane sachi rite samajanarum, jivanamam taaru evu shu koi nathi
taara dardabharyam dilane, rahata apanarum, taaru evu shu koi nathi
taara dardane potanum gananarum, jivanamam taaru evu shu koi nathi
taari jivanani janjavatamam, taari saathe ubhanarum, taaru evu shu koi nathi
taara jivanano thaak utaranarum, jivanamam taaru evu shu koi nathi
taara jivanana dagale, saathe dagala padanarum taaru evu shu koi nathi
taari najarothi jag ne nihalanarum, jivanamam taaru evu shu koi nathi
taane premabharyam be nayanothi, dil thi avakaranarum, taaru evu shu koi nathi
rahe rahe jaage munjavana, taane raah batavanarum, taaru evu shu koi nathi
|