Hymn No. 7118 | Date: 18-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-18
1997-11-18
1997-11-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15107
નશા જીવનમાં બધા, ના કાંઈ એ ખરાબ છે
નશા જીવનમાં બધા, ના કાંઈ એ ખરાબ છે નશા ચડાવે જીવનમાં, ના કાંઈ બધી એ શરાબ છે હોય છે વિજ્ઞાનીઓને વિજ્ઞાનનો નશો, ના એ શરાબ છે હોય છે ભક્તને ભક્તિનો નશો, ના એ કંઈ ખરાબ છે હરેક કલાકારને હોય કલાની અદાનો નશો, ના એ શરાબ છે ચડે હૈયે જ્યાં પ્રેમનો નશો, ના એ તો કાંઈ ખરાબ છે ચડે અહંનો નશો જો જીવનમાં, એ શરાબથીયે ખરાબ છે મોહમાયાનો ચડયો નશો જીવનમાં, એ નશો શરાબ છે હરેક નશો ભુલાવે ભાન જગનું, ના કાંઈ એ ખરાબ છે ચડવા દેજે પ્રભુનો નશો જીવનમાં, કહે ભલે એ શરાબ છે ભળે નશામાં ધ્યાન પ્રભુનું, જગમાં એ હિતકારી શરાબ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nasha jivanamam badha, na kai e kharaba che
nasha chadave jivanamam, na kai badhi e sharaba che
hoy che vijnanione vijnanano nasho, na e sharaba che
hoy che bhaktane bhaktino nasho, na e kai kharaba che
hareka kalakarane hoy kalani adano nasho, na e sharaba che
chade haiye jya prem no nasho, na e to kai kharaba che
chade ahanno nasho jo jivanamam, e sharabathiye kharaba che
mohamayano chadyo nasho jivanamam, e nasho sharaba che
hareka nasho bhulave bhaan jaganum, na kai e kharaba che
chadava deje prabhu no nasho jivanamam, kahe bhale e sharaba che
bhale nashamam dhyaan prabhunum, jag maa e hitakari sharaba che
|
|