Hymn No. 7124 | Date: 23-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-23
1997-11-23
1997-11-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15113
દુનિયા તો છે દીવાની, છે વાત એ તારી, છે વાત તો એ જગની
દુનિયા તો છે દીવાની, છે વાત એ તારી, છે વાત તો એ જગની ચાહે જીવનમાં એ જે, નથી એ કહેવાની, નથી એ સમજાવાની કહે જે વાતમાં તો એ ના, એ વાતમાં તો એ હા પાડવાની રહે બદલાતી તો ચાવી એની, ચાલ એની નથી એક રહેવાની થાશે દર્શન એનાં જુદાં જુદાં, દર્શને દર્શને મૂંઝવણમાં નાખવાની વાતે વાતે કંઠે કંઠે સ્વર એમાં એના જીવનમાં, એ તો બદલવાની બિન જવાબદારીભર્યાં વર્તન તો એનાં, મૂંઝવણમાં નાખવાની હસતે મુખે તો આવકારી, પીઠમાં લાત એ તો મારવાની ચાલીશ ના જ્યાં તો એની સાથે, ઉપેક્ષા એ તો કરવાની દેશે લૂંટાવી બધું તો એ, પાછું એને તો એ ઝૂંટવી લેવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duniya to che divani, che vaat e tari, che vaat to e jag ni
chahe jivanamam e je, nathi e kahevani, nathi e samajavani
kahe je vaat maa to e na, e vaat maa to e ha padavani
rahe badalaati to chavi eni, chala eni nathi ek rahevani
thashe darshan enam judam judam, darshane darshane munjavanamam nakhavani
vate vate kanthe kanthe svara ema ena jivanamam, e to badalavani
bina javabadaribharyam vartana to enam, munjavanamam nakhavani
hasate mukhe to avakari, pithamam lata e to maravani
chalisha na jya to eni sathe, upeksha e to karvani
deshe luntavi badhu to e, pachhum ene to e juntavi levani
|