Hymn No. 7134 | Date: 26-Nov-1997
|
|
Text Size |
 |
 |
1997-11-26
1997-11-26
1997-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15123
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું વિચારો ને વિચારોમાં તો જ્યાં દિલ ખોવાયું, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું ઇચ્છાઓ ને ઇચ્છાઓ ભરી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું કંઈક ભાવનાઓ ભરી હતી તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું ઈર્ષ્યાઓ ને ઈર્ષ્યાઓ જાગતી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું વેર ને વેર જાગતું હતું તો ખૂબ હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું પ્રેમ ને પ્રેમ જાગતો હતો તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું શિખામણો ને શિખામણો મળતી રહી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું આજ્ઞાઓ ને આજ્ઞાઓ ઊભી હતી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું જોવું હતું નજરે, ઘણું ઘણું તો જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
https://www.youtube.com/watch?v=TudtwE-48bI
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka insanamam to che koi khubi, koi dilani dava banyum, koi dilanum dard banyu
vicharo ne vicharomam to jya dila khovayum, koi dilani dava bani, koi dilanum dard banyu
ichchhao ne ichchhao bhari hati haiyamam, koi dilani dava bani, koi dilanum dard banyu
kaik bhavanao bhari hati to haiyamam, koi dilani dava bani, koi dilanum dard banyu
irshyao ne irshyao jagati hati haiyamam, koi dilani dava bani, koi dilanum dard banyu
ver ne ver jagatum hatu to khub haiyamam, koi dilani dava bani, koi dilanum dard banyu
prem ne prem jagato hato to haiyamam, koi dilani dava bani, koi dilanum dard banyu
shikhamano ne shikhamano malati rahi jivanamam, koi dilani dava bani, koi dilanum dard banyu
ajnao ne ajnao ubhi hati jivanamam, koi dilani dava bani, koi dilanum dard banyu
jovum hatu najare, ghanu ghanum to jivanamam, koi dilani dava bani, koi dilanum dard banyu
|