Hymn No. 7136 | Date: 26-Nov-1997
|
|
Text Size |
 |
 |
કિસ્મતના હાથે, થતી માનવીની મરમ્મત, પ્રભુની કરામત વિના બીજું એ કાંઈ નથી
Kismat Na Hathe, Tathi Manvini Marmmat , Prabhuni Karamat Vina Biju Ae Kai Nathi
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1997-11-26
1997-11-26
1997-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15125
કિસ્મતના હાથે, થતી માનવીની મરમ્મત, પ્રભુની કરામત વિના બીજું એ કાંઈ નથી
કિસ્મતના હાથે, થતી માનવીની મરમ્મત, પ્રભુની કરામત વિના બીજું એ કાંઈ નથી કરે છે ન્યાય પ્રભુ માનવીનાં કર્મોના, આહ આહ કે વાહ વાહ વિના બીજું કાંઈ નથી મહેફિલ જમાવી માનવીએ કર્મોની, પ્રભુના ન્યાયની હિફાઝત વિના બીજું કાંઈ નથી ચૂક્યા આપવા આદર પ્રભુના ન્યાયને, તકલીફની લિજ્જત વિના બીજું મળવાનું નથી દુઃખોના દરિયામાં ન્હાયા વિના રહ્યો ના માનવી, પ્રભુની રહેમતની ચાહત વિના રહેતો નથી હર યાદી પ્રભુની તો જગમાં છે અનોખી, દૃષ્ટિ જીવનની બદલાવ્યા વિના રહેતી નથી કિસ્મતની સજાવટથી જીવન શોભી ઊઠે, પ્રભુની રહેમત વિના બીજું એ કાંઈ નથી કર્મોની મિલાવટથી, કિસ્મત જગાવે તોફાન જીવનમાં, પ્રભુના ન્યાય વિના બીજું એમાં કાંઈ નથી
https://www.youtube.com/watch?v=0OIPZCU1qbM
Satguru Shri Devendra Ghia (Kaka)
કિસ્મતના હાથે, થતી માનવીની મરમ્મત, પ્રભુની કરામત વિના બીજું એ કાંઈ નથી કરે છે ન્યાય પ્રભુ માનવીનાં કર્મોના, આહ આહ કે વાહ વાહ વિના બીજું કાંઈ નથી મહેફિલ જમાવી માનવીએ કર્મોની, પ્રભુના ન્યાયની હિફાઝત વિના બીજું કાંઈ નથી ચૂક્યા આપવા આદર પ્રભુના ન્યાયને, તકલીફની લિજ્જત વિના બીજું મળવાનું નથી દુઃખોના દરિયામાં ન્હાયા વિના રહ્યો ના માનવી, પ્રભુની રહેમતની ચાહત વિના રહેતો નથી હર યાદી પ્રભુની તો જગમાં છે અનોખી, દૃષ્ટિ જીવનની બદલાવ્યા વિના રહેતી નથી કિસ્મતની સજાવટથી જીવન શોભી ઊઠે, પ્રભુની રહેમત વિના બીજું એ કાંઈ નથી કર્મોની મિલાવટથી, કિસ્મત જગાવે તોફાન જીવનમાં, પ્રભુના ન્યાય વિના બીજું એમાં કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kismatana hathe, thati manavini marammata, prabhu ni karamata veena biju e kai nathi
kare che nyay prabhu manavinam karmona, aha aha ke vaha vaha veena biju kai nathi
mahephila jamavi manavie karmoni, prabhu na nyayani hiphajata veena biju kai nathi
chukya aapava adara prabhu na nyayane, takaliphani lijjata veena biju malavanum nathi
duhkhona dariyamam nhaya veena rahyo na manavi, prabhu ni rahematani chahata veena raheto nathi
haar yadi prabhu ni to jag maa che anokhi, drishti jivanani badalavya veena raheti nathi
kismatani sajavatathi jivan shobhi uthe, prabhu ni rahemata veena biju e kai nathi
karmoni milavatathi, kismata jagave tophana jivanamam, prabhu na nyay veena biju ema kai nathi
|
|