Hymn No. 24 | Date: 20-Jul-1984
|
|
Text Size |
 |
 |
1984-07-20
1984-07-20
1984-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1513
એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ...
એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ... મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું, તેજ તણો નહીં પાર - એક ... સોના હિંડોળો ઝળકતો દીઠો, અને ફૂલ તણો નહીં પાર - એક ... રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો, એનો ઝળકાટનો નહીં પાર - એક ... ચાંદ સૂરજ એની પાસે ઝાંખા પડતાં, મણિમુક્તાનો નહીં પાર - એક ... ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું, એના તેજ તણો નહીં પાર - એક ... કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો, એની શોભા તણો નહીં પાર - એક ... એના પગમાં ઝાંઝર ચળક્તાં દીઠાં, મીઠા રણકારનો નહીં પાર - એક ... એનું હસતું મુખડું મેં તો દીઠું, આંખમાં અમીરસનો નહીં પાર - એક ...
https://www.youtube.com/watch?v=hgOwVE1mGjk
Satguru Shri Devendra Ghia (Kaka)
એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ... મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું, તેજ તણો નહીં પાર - એક ... સોના હિંડોળો ઝળકતો દીઠો, અને ફૂલ તણો નહીં પાર - એક ... રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો, એનો ઝળકાટનો નહીં પાર - એક ... ચાંદ સૂરજ એની પાસે ઝાંખા પડતાં, મણિમુક્તાનો નહીં પાર - એક ... ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું, એના તેજ તણો નહીં પાર - એક ... કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો, એની શોભા તણો નહીં પાર - એક ... એના પગમાં ઝાંઝર ચળક્તાં દીઠાં, મીઠા રણકારનો નહીં પાર - એક ... એનું હસતું મુખડું મેં તો દીઠું, આંખમાં અમીરસનો નહીં પાર - એક ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek sundar sapanu me to dithum, hinchake hinchati 'maa' ne dithi - ek ...
manohar 'maa' nu roop me to dithum, tej tano nahi paar - ek ...
sona hindolo jalakato ditho, ane phool tano nahi paar - ek ...
ratnajadit haar me to 'maa' no ditho, eno jhalakaat no nahi paar - ek ...
chand suraj eni paase jhakha padatam, manimukt no nahi paar - ek ...
trishul me to 'maa' na haath maa dithum, ena tej tano nahi paar - ek ...
kede kandoro hem tano me to ditho, eni shobha tano nahi paar - ek ...
ena pag maa janjar chalakta ditham, mitha ranakarano nahi paar - ek ...
enu hastu mukhadu me to dithum, aankh maa amiras no nahi paar - ek ...
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) lovingly described the Mother Divine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. Saw her delightful face and her radiance that matched none other. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. There was a golden swing that was draped with countless flowers. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. Saw her necklace studded with precious jewels that glistened like nothing I have seen. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. The glow of the sun and the moon seems faded next to her jewels. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. I gave the trident in Mother's hand, and the sparkle it had was unmatched. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. Gave her a belt that she gracefully wore on her waist and it looked glorious ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. Her feet adorned with the anklets that made the most sweetest sound. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing. Saw her smiling face and the eyes that were drenched with affection. ivine.... I saw a wonderful dream, in it I saw the Mother Divine swinging on the swing.
એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ...એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ... મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું, તેજ તણો નહીં પાર - એક ... સોના હિંડોળો ઝળકતો દીઠો, અને ફૂલ તણો નહીં પાર - એક ... રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો, એનો ઝળકાટનો નહીં પાર - એક ... ચાંદ સૂરજ એની પાસે ઝાંખા પડતાં, મણિમુક્તાનો નહીં પાર - એક ... ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું, એના તેજ તણો નહીં પાર - એક ... કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો, એની શોભા તણો નહીં પાર - એક ... એના પગમાં ઝાંઝર ચળક્તાં દીઠાં, મીઠા રણકારનો નહીં પાર - એક ... એનું હસતું મુખડું મેં તો દીઠું, આંખમાં અમીરસનો નહીં પાર - એક ...1984-07-20https://i.ytimg.com/vi/hgOwVE1mGjk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hgOwVE1mGjk એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ...એક સુંદર સપનું મેં તો દીઠું, હીંચકે હીંચતી `મા' ને દીઠી - એક ... મનોહર `મા' નું રૂપ મેં તો દીઠું, તેજ તણો નહીં પાર - એક ... સોના હિંડોળો ઝળકતો દીઠો, અને ફૂલ તણો નહીં પાર - એક ... રત્નજડિત હાર મેં તો `મા' નો દીઠો, એનો ઝળકાટનો નહીં પાર - એક ... ચાંદ સૂરજ એની પાસે ઝાંખા પડતાં, મણિમુક્તાનો નહીં પાર - એક ... ત્રિશૂળ મેં તો `મા' ના હાથમાં દીઠું, એના તેજ તણો નહીં પાર - એક ... કેડે કંદોરો હેમ તણો મેં તો દીઠો, એની શોભા તણો નહીં પાર - એક ... એના પગમાં ઝાંઝર ચળક્તાં દીઠાં, મીઠા રણકારનો નહીં પાર - એક ... એનું હસતું મુખડું મેં તો દીઠું, આંખમાં અમીરસનો નહીં પાર - એક ...1984-07-20https://i.ytimg.com/vi/xi13LZ6-XQM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=xi13LZ6-XQM
|