Hymn No. 7306 | Date: 27-Mar-1998
|
|
Text Size |
 |
 |
1998-03-27
1998-03-27
1998-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15295
રાખ તો છે જ્યાં તનડાને અંતિમ અંજામ, મનડા મોક્ષ તો છે તારો અંતિમ અંજામ
રાખ તો છે જ્યાં તનડાને અંતિમ અંજામ, મનડા મોક્ષ તો છે તારો અંતિમ અંજામ પ્રેમ તો છે, પ્રેમ તો છે, હૈયાનું મિલન, મિલન તો છે પ્રેમ તારો અંતિમ અંજામ ચાહે છે જગમાં તો સહુ શાંતિ, શાંતિ તો છે જીવન તારો એ અંતિમ અંજામ દુઃખ દરિદ્ર તો છે અસફળતાનું નિશાન, દુઃખ તો છે અસફળતાનો અંતિમ અંજામ ઝઘડો છે વાદવિવાદનું પરિણામ, બનાવી રહ્યા છે સહુ એને એનો અંતિમ અંજામ કૂડકપટ જીવનનું જ્યાં અંગ બની ગયાં, ત્યાં પતન બની ગયો એ તો અંતિમ અંજામ કર્મો જ્યાં જીવનનું અંગ બની ગયાં, ફળ એનાં બની ગયાં એના તો અંતિમ અંજામ સમજદારી ને સમતા જ્યાં જીવનનું અંગ બન્યું, સુખ બની ગયો એનો અંતિમ અંજામ ઈર્ષ્યા બની ગયું જ્યાં અંગ હૈયાનું, વેર બની ગયો ત્યાં એનો અંતિમ અંજામ પ્રાર્થના બની ગઈ જ્યાં અંગ શ્વાસનું, મોક્ષ બની ગયો ત્યાં એનો અંતિમ અંજામ
https://www.youtube.com/watch?v=WSIQp_N39Lk
Satguru Shri Devendra Ghia (Kaka)
રાખ તો છે જ્યાં તનડાને અંતિમ અંજામ, મનડા મોક્ષ તો છે તારો અંતિમ અંજામ પ્રેમ તો છે, પ્રેમ તો છે, હૈયાનું મિલન, મિલન તો છે પ્રેમ તારો અંતિમ અંજામ ચાહે છે જગમાં તો સહુ શાંતિ, શાંતિ તો છે જીવન તારો એ અંતિમ અંજામ દુઃખ દરિદ્ર તો છે અસફળતાનું નિશાન, દુઃખ તો છે અસફળતાનો અંતિમ અંજામ ઝઘડો છે વાદવિવાદનું પરિણામ, બનાવી રહ્યા છે સહુ એને એનો અંતિમ અંજામ કૂડકપટ જીવનનું જ્યાં અંગ બની ગયાં, ત્યાં પતન બની ગયો એ તો અંતિમ અંજામ કર્મો જ્યાં જીવનનું અંગ બની ગયાં, ફળ એનાં બની ગયાં એના તો અંતિમ અંજામ સમજદારી ને સમતા જ્યાં જીવનનું અંગ બન્યું, સુખ બની ગયો એનો અંતિમ અંજામ ઈર્ષ્યા બની ગયું જ્યાં અંગ હૈયાનું, વેર બની ગયો ત્યાં એનો અંતિમ અંજામ પ્રાર્થના બની ગઈ જ્યાં અંગ શ્વાસનું, મોક્ષ બની ગયો ત્યાં એનો અંતિમ અંજામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakha to che jya tanadane antima anjama, manada moksha to che taaro antima anjama
prem to chhe, prem to chhe, haiyanum milana, milana to che prem taaro antima anjama
chahe che jag maa to sahu shanti, shanti to che jivan taaro e antima anjama
dukh daridra to che asaphalatanum nishana, dukh to che asaphalatano antima anjama
jaghado che vadavivadanum parinama, banavi rahya che sahu ene eno antima anjama
kudakapata jivananum jya anga bani gayam, tya patana bani gayo e to antima anjama
karmo jya jivananum anga bani gayam, phal enam bani gayam ena to antima anjama
samajadari ne samata jya jivananum anga banyum, sukh bani gayo eno antima anjama
irshya bani gayu jya anga haiyanum, ver bani gayo tya eno antima anjama
prarthana bani gai jya anga shvasanum, moksha bani gayo tya eno antima anjama
|
|