Hymn No. 7307 | Date: 28-Mar-1998
|
|
Text Size |
 |
 |
1998-03-28
1998-03-28
1998-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15296
મહેફિલે મહેફિલે, જલે છે શમા
મહેફિલે મહેફિલે, જલે છે શમા બળે છે ને જલે છે ઈંધણ, સહુનાં અરમાનોના તો એમાં લઈ જાય કદી ગરમી એની, જાય પાથરી પ્રકાશ તો એના અનુભવ ને અનુભવના પાથરે જગમાં, પ્રકાશ તો એના છે હૈયાં એમાં તો પ્રેમભર્યાં, ફૂટે છે ત્યાં, પ્રેમને તો વાચા તારણ છે હૈયાના શબ્દોના તો સાથમાં, ઝુમાવે એ હૈયાં દિલડાની વાત થાય રજૂ દિલની સાથ, હલાવી જાય એ તો હૈયાં પ્રેમ દીપક બન્યો, પ્રેમ જલી રહ્યો, પથરાયુ પ્રકાશ તો પ્રેમના અનોખી દુનિયાનાં અનોખાં અજવાળાં પાથરશે પ્રકાશ તો એના દિલની ઊર્મિઓ ને દિલના તરંગો, છેડશે તાર એ તો દિલના વાહ વાહની ઊઠશે પુકારો, થાશે હૈયાં રસતરબોળ તો એમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mahephile mahephile, jale che shama
bale che ne jale che indhana, sahunam aramanona to ema
lai jaay kadi garami eni, jaay paathari prakash to ena
anubhava ne anubhavana pathare jagamam, prakash to ena
che haiyam ema to premabharyam, phute che tyam, prem ne to vacha
taara na che haiya na shabdona to sathamam, jumave e haiyam
diladani vaat thaay raju dilani satha, halavi jaay e to haiyam
prem dipaka banyo, prem jali rahyo, patharayu prakash to prem na
anokhi duniyanam anokham ajavalam patharashe prakash to ena
dilani urmio ne dilana tarango, chhedashe taara e to dilana
vaha vahani uthashe pukaro, thashe haiyam rasatarabola to ema
|