Hymn No. 7308 | Date: 28-Mar-1998
|
|
Text Size |
 |
 |
1998-03-28
1998-03-28
1998-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15297
ખેદ છે, ખેદ છે, જીવનમાં તો છે જે, ભારોભાર તો એના કેફ છે
ખેદ છે, ખેદ છે, જીવનમાં તો છે જે, ભારોભાર તો એના કેફ છે સંપત્તિના કેફ, સફળતાના કેફ, હોય ભલે કેફ, એમાં અનેક તો ભેદ છે કેફ સુખના દેશે દૃષ્ટિ બદલી, જગમાં જીવનમાં ના એનો નિષેધ છે અહંના કેફથી, રહેજો દૂર જગમાં, જીવનનું એ તો ધીમું ઝેર છે ચડયા જ્યાં કેફ સુખના જીવનમાં, દુઃખને એની સાથે તો વેર છે પ્રેમના કેફ જીવનમાં અનેક છે, એમાં તો અનેક તો ભેદ છે ચડે કેફ આળસનો જ્યાં જીવનમાં, જગમાં જીવનનો એ ભયાનક ખેલ છે જીવનના જાણીતા નશા ઊતરશે ઘડી બે ઘડીમાં, ના એમાં દેર છે અનેક કેફ તો છે જગમાં ઊતરતા, દઈ જાય જીવનમાં એ તો ખેદ છે પ્રભુભક્તિનો ચડે જો કેફ સાચો, સમજજો પ્રભુની એમાં મ્હેર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kheda chhe, kheda chhe, jivanamam to che je, bharobhara to ena kepha che
sampattina kepha, saphalatana kepha, hoy bhale kepha, ema anek to bhed che
kepha sukh na deshe drishti badali, jag maa jivanamam na eno nishedha che
ahanna kephathi, rahejo dur jagamam, jivananum e to dhimum jera che
chadaya jya kepha sukh na jivanamam, duhkh ne eni saathe to ver che
prem na kepha jivanamam anek chhe, ema to anek to bhed che
chade kepha alasano jya jivanamam, jag maa jivanano e bhayanaka khela che
jivanana janita nasha utarashe ghadi be ghadimam, na ema dera che
anek kepha to che jag maa utarata, dai jaay jivanamam e to kheda che
prabhubhaktino chade jo kepha sacho, samajajo prabhu ni ema nhera che
|