Hymn No. 7319 | Date: 11-Apr-1998
|
|
Text Size |
 |
 |
1998-04-11
1998-04-11
1998-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15308
રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે
રાખ્યું છે હૈયું કોમળ મેં તો તારે ને તારે કાજે શાને કરવા રમત એની સાથે, બહાર નથી આવતો એક વખત કરવા દે રમત તો તારા હૈયા સાથે રમતો બીજીને કરવી શું, કરવી છે રમત તારી સાથે આવશે મન તારી સાથે, રમત રમતાં હૈયું જો તૂટી જાશે જો રમતાં એ તૂટી જાશે, સાંધવા એને હાજર તું હશે નથી ફિકર જખમો ને દર્દની, તારી સાથે જો રમવા મળશે નથી જરૂર બીજા સંગે રમવા, તારી સંગે જો રમવા મળશે કરવી છે આપ-લે, મારે મારા હૈયાની તો તારા સંગે બીજી કોઈ વાતની નિસ્બત ના એમાં તો તું રાખજે ખીલી ઊઠશે કોમળતા હૈયાની એ તો તારા સ્પર્શે હવે હૈયાને, તારા હૈયાના મેળાપ વિના ના રહેવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhyu che haiyu komala me to taare ne taare kaaje
shaane karva ramata eni sathe, bahaar nathi aavato
ek vakhat karva de ramata to taara haiya saathe
ramato bijine karvi shum, karvi che ramata taari saathe
aavashe mann taari sathe, ramata ramatam haiyu jo tuti jaashe
jo ramatam e tuti jashe, sandhava ene hajaar tu hashe
nathi phikar jakhamo ne dardani, taari saathe jo ramava malashe
nathi jarur beej sange ramava, taari sange jo ramava malashe
karvi che apa-le, maare maara haiyani to taara sange
biji koi vatani nisbata na ema to tu rakhaje
khili uthashe komalata haiyani e to taara sparshe
have haiyane, taara haiya na melaap veena na raheva deje
|
|